GSTV
Home » News » મોડાસા: યુવતી અપમૃત્યુનો મામલો, થયો નવો ખુલાસો

મોડાસા: યુવતી અપમૃત્યુનો મામલો, થયો નવો ખુલાસો

મોડાસાની યુવતીના અપમૃત્યુનો મામલે બે યુવતીઓની વાતચીતની મોબાઈલ ઓડીયો ક્લીપ વાયરલ થઈ છે…પોલીસે આ ઓડિયો ક્લિપ બાબતે હાલમાં તપાસ હાથ ધરી છે. આ ઓડિયો ક્લિપમાં કોઇ જીગર નામના યુવકનો ઉલ્લેખ કરાયો છે. તો આ ઉપરાંત યુવતી તેની રીતે સાયરાની રીક્ષામાં બેસીને ગઇ હોવાની વાતચીત થઇ છે.

આ ઉપરાંત આ ઓડિયો ક્લિપમાં એક યુવતી મૃતક યુવતી કોઇની કારમાં બેઠેલી હોવાનો પણ વાતચીતમાં ઉલ્લેખ છે. તો યુવતીને પરાણે કારથી ઉતારી હોવાનો તેમજ તેનો મોબાઇલ અને સીમ તોડ નાખ્યાનો ઉલ્લેખ કરાયેલો છે. આ નવી ઓડિયો ક્લિપથી આ સમગ્ર મામલો ગૂંચવાય ગયો છે. હાલમાં વાયરલ ઓડિયો ક્લિપની પોલીસે તપાસ હાથ ધરી છે..જો કે જીએસટીવી આ વાતચીતની વાયરલ થયેલી ઓડિયો ક્લિપ વિષે કોઇપણ પ્રકારની પૃષ્ટી કરી રહ્યુ નથી..

READ ALSO

Related posts

સુરતની રઘુવીર માર્કેટમાં લાગી ભીષણ આગ, ફાયરવિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો

Mansi Patel

ચીની સેનાની સામે આવી અવળચંડાઈ,લદ્દાખમાં કરી ભરવાડોની પાછળ કરી ઘુસણખોરી

Mansi Patel

સુરતની રઘુવીર માર્કેટમાં ભીષણ આગ, તસવીરોમાં જુઓ આગનું વિકરાળ સ્વરૂપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!