GSTV

મોડાસાની દીકરીએ કરી કમાલ/ લઘુગ્રહ સંશોધનમાં એવો તે પ્રોજેક્ટ બનાવ્યો કે નાસાએ પણ લેવી પડી નોંધ, ગુજરાતનું વધાર્યું ગૌરવ

Last Updated on October 22, 2021 by Pritesh Mehta

અરવલ્લી જિલ્લાના મોડાસાની એક દીકરીએ લઘુગ્રહ સંશોધનમાં પ્રોજેક્ટ બનાવતા નાસા દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામની વતની અને હાલ મોડાસા શહેરમાં રહેતી પ્રાચી વ્યાસને બાળપણથી અંતરિક્ષ શોધમાં રૂચિ હતી. જેથી પ્રાચી વ્યાસે અંતરિક્ષમાં લઘુગ્રહનું સંશોધન કરી નાસાના પ્રમાણપત્રો હાંસલ કર્યા છે.

મોડાસા

3 મે થી 28 મે દરમિયાન પ્રાચિ વ્યાસે એક પ્રોજેક્ટ પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ 1 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બરમાં લઘુગ્રહોનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. અવકાશમાં મંગળ અને ગુરૂ વચ્ચે એસ્ટ્રોઇડ બેલ્ટનું સંશોધન કરનાર પ્રાચી વ્યાસે લઘુગ્રહો અંગે રીસર્ચ કરી ખોજ નામની સંસ્થા મારફતે પોતાનો પ્રોજેક્ટ નાસામાં મોકલ્યો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

MUST READ:

Related posts

ધોરણ 10-12 સામાન્ય પ્રવાહનાં વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ, જાણો અત્યાર સુધીમાં કેટલાં ફોર્મ ભરાયાં?

Dhruv Brahmbhatt

Corona Blast in MSU : આજે વધુ 39 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં, આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ

Dhruv Brahmbhatt

માસ્ક પહેરીને નીકળજો નહીં તો વારો પડી જશે, કોરોનાની નવી SOPને લઇ રાજ્યનાં DGPએ આપી આ ચેતવણી

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!