GSTV
Home » News » મોડાસા : લોકોની હાલ છતે પૈસે ભીખારી જેવી, એટીએમ શોભાના ગાંઠીયા સમાન બન્યા

મોડાસા : લોકોની હાલ છતે પૈસે ભીખારી જેવી, એટીએમ શોભાના ગાંઠીયા સમાન બન્યા

રજાના દિવસોમાં મોડાસાના લોકો છતે પૈસે ભીખારી જેવો અહેસાસ કરી રહ્યા છે. મોડાસાના તમામ એટીએમમાં રૂપિયા ખાલી થઈ જતા મોડાસાવાસીઓની હાલત કફોડી થઈ છે. શનિ રવિની રજાને કારણે બેન્કોએ એટીએમના નાણાં જમા નથી કરાવ્યા. જેને કારણે એટીએમ ખાલીખમ છે. ત્યારે લગ્નસરાની સીઝન હોવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.. લોકો રૂપિયા માટે એક એટીએમથી બીજા એટીએમ ભટકવા મજબૂર બન્યા છે. જેને કારણે ખાતાધારકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

જામનગર : 3 વર્ષ પહેલા થયેલા રેપ કેસમાં કોર્ટે 6 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી

Dharika Jansari

બિલ ગેટ્સને પાછળ છોડીને બીજા સૌથી મોટા પૈસાદાર બન્યા બર્નાર્ડ અરનૉલ્ટ, નેટવર્થ 7.45 લાખ કરોડ રૂપિયા

Mansi Patel

શિક્ષકોની કામગીરીમાં થયો વધારો, હવે વૃક્ષ વાવો, ફોટો પાડો અને અપલોડ કરો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!