GSTV
Gujarat Government Advertisement

વડોદરામાં મોબાઈલ ફોનથી ફોટા પાડવા મામલે ધીંગાણું સર્જાયુ, પથ્થરમારાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Last Updated on February 4, 2020 by Mansi Patel

વડોદરામાં સોશિયલ મીડિયામાં પથ્થરમારાનો વીડિયો વાયરલ થયો છે. મોબાઈલ ફોનથી ફોટા પાડવા મામલે ધીંગાણું સર્જાયું હતું. નવાયાર્ડ રોશન નગરમાં 2 દિવસ પહેલા બે જૂથો વચ્ચે પથ્થર મારો થયો હતો.

2 દિવસ પહેલાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.પોલીસે બંને જૂથના 7 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને 4 આરોપીની ધરપકડ કરી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!