GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

જમ્મુમાં 2G સ્પીડ સાથે ઈન્ટરન્ટ સેવા શરૂ કરવામાં આવી હતી હવે એ પણ બંધ

જમ્મુ કાશ્મીરના જમ્મુમાં ફરીવાર ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે. જમ્મુના પાંચ જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પર રોક લાગી છે. જેમા ઉધમપુર, સાંબા, કઠુઆ અને રિયાસીનો સમાવેશ થાય છે. શનિવારે આ તમામ જિલ્લામાં ટુ-જી સ્પીડ સાથે ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, ફરીવાર ઈન્ટરનેટ સેવા પર રોક લગાવાઈ છે. આર્ટિકલ 370 હટાવ્યા બાદ ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો. પાંચમી ઓગસ્ટથી જમ્મુ કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવા પર રોક લગાવી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

પિતા બનવાના સમાચાર આપ્યા બાદ પંડ્યાનું નિવેદન,એ વખતે મારા પિતાને લોકોએ ગાળો આપી હતી

Mansi Patel

રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝાટકો, 2 ધારાસભ્યોના રાજીનામા ફાયનલ

pratik shah

અમે કોંગ્રેસમાં જ છીએ : 3 ધારાસભ્યો આવ્યા બચાવમાં, રાજીનામા માત્ર અફવાઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!