GSTV
Gujarat Government Advertisement

મોબાઈલ કેમરાની ફ્લેશ લાઈટથી પણ ચેક કરો હાર્ટ રેટ, જાણો શું છે ટ્રિક

ફ્લેશ લાઈટ

Last Updated on June 20, 2020 by Arohi

ટેક્નોલોજી એટલી આગળ વધી ગઈ છે કે સ્માર્ટફોન્સ દ્વારા તમે લગભગ દરેક કામ કરી શકો છો. એક સમય હતો જ્યારે મોબાઈલનો ઉપયોગ ફક્ત વાત કરવા માટે કરવામાં આવતો હતો. પરંતુ હવે તેના દ્વારા ઘણું બધું કરી શકાય છે. ટેક્નોલોજી એટલી આગળ વધુ ચુકી છે કે હવે મોબાઈલ કેમરાની ફ્લેશલાઈટથી તમને પોતાની હાર્ટ રેટ વિશે પણ જાણકારી મેળવી શકો છો.

ફ્લેશલાઈટની મદદથી તમે હાર્ટ રેટ જાણી શકશો

ફ્લેશ લાઈટ

પોતાના મોબાઈલ કેમરાની ફ્લેશલાઈટની મદદથી તમે હાર્ટ રેટની જાણી શકો છો પરંતુ તેના માટે તમારે એક એપ્લીકેશનની પણ જરૂર પડશે. આવા ઘણા બધા એપ્સ છે જેની મદદથી હાર્ટ રેટ ચેક કરી શકાય છે. આ જ એપ્સ માંથી એક છે ઈન્સ્ટેન્ટ હાર્ટ રેટ. આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં ઉપલબ્ધ છે.

આ રીતે કરો હાર્ટ રેટ ચેક

  • પોતાના સ્માર્ટફોનમાં ઈન્સ્ટન્ટ હાર્ટ રેટ એપ ડાઉનલોડ કર્યા બાદ તેને ઓપન કરો.
  • હવે આગળી સ્માર્ટફોનના કેમરા પર રાખો
  • આટલું કર્યા બાદ તમને લગભગ એક મિનિટ સુધી આ રીતે જ રાહ જોવાની રહેશે.
  • હવે એપ પર તમારી હાર્ટ રેટ દેખાઈ જશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!