GSTV
Home » News » ધારાસભ્ય નૌશાદ સોલંકી ખેડૂતો સાથે પહોંચ્યા નર્મદા કેનાલ પાસે, કારણ છે આ

ધારાસભ્ય નૌશાદ સોલંકી ખેડૂતો સાથે પહોંચ્યા નર્મદા કેનાલ પાસે, કારણ છે આ

સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માયનોર કેનાલ પર ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. પાટડીના કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની ઉપસ્થિતીમાં ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યો હતો. પાણી છોડે તે પહેલા જ માયનોર કેનાલમાં ગાબડાં અને નબળી કામગીરી સામે ખેડૂતો રોષ ભરાયા છે. રાજ્ય સરકાર સહીત નર્મદા વિભાગની બેદરકારી સામે આવી હતી. બીજી તરફ સિંચાઈ માટે પાણી નહીં મળતા રવિ પાકને મોટા પાયે નુકશાનની પણ આશંકા છે.

Related posts

મોરારી બાપુના નિવેદન અંગે અમિત ચાવડાએ કહ્યું, આ સરદાર સાહેબનું અપમાન છે

Nilesh Jethva

હાલોલ-વડોદરા હાઇવે પર કારનો ગંભીર અકસ્માત, ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

આ આઠ ગુજરાતીઓએ રાજ્યમા જ નહિ પરંતુ દેશમાં વગાડ્યો છે ડંકો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!