GSTV

પાટનગર/ ધારાસભ્ય કાંતિ પરમારના ક્વાર્ટરમાં યુવકે કર્યો આપઘાત, પોલીસ તંત્ર થયું દોડતું

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એમએલએ ક્વાર્ટસમાં યુવકે ગળેફાંસો ખાઈ આપઘાત કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે બનાવની જાણ થતા પોલીસ દોડતી થઈ હતી. યુવકે જે ક્વાર્ટરમાં આપઘાત કર્યો હતો તે  ઠાસરાના ધારાસભ્ય કાંતિ પરમારને ફાળવવામાં આવ્યુ હતુ. નોંધપાત્ર છે કે જીવનને ટુંકાવનાર યુવક તેમના ક્વાર્ટરમાં રહેતો હતો. ત્યારે આ મામલે ગાંધીનગર પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે બીમારી હોવાના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ છે.

બીમારી હોવાના કારણે યુવકે આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યુ

READ ALSO

Related posts

તુર્કીના ખભે બંદૂક રાખી હરખાઈ રહ્યુ છે પાકિસ્તાન, કાશ્મીર મુદ્દે હજૂ પણ રાગ આલાપી રહ્યા છે !

Dilip Patel

કાશ્મીરમાં વધુ એક ભાજપ નેતાની આતંકીઓએ કરી હત્યા, સરપંચને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા

Pravin Makwana

આવકવેરા સંબંધિત બિલને સંસદની મંજૂરી મળી, અનેક લાભો આપવામા આવ્યા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!