GSTV
Gujarat Government Advertisement

પીરાણા અગ્નિકાંડ : પીડિતના પરિવારનો લાશ સ્વિકારવાનો ઈન્કાર, ધારાસભ્ય જીગ્નેશ મેવાણી વીએસ હોસ્પિટલ પહોંચ્યા

Last Updated on November 5, 2020 by

પીરાણામાં આગની ઘટનાનો ભોગ બનેલા વ્યક્તિઓના પરિવારના લોકો ન્યાયની માગ કરી રહ્યાં છે. અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોનું કહેવું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો છે. મૃતકના સગા અને પરિવારજનોની માગ છે કે યોગ્ય આર્થિક સહાય કરી મૃતકના પરિવારજનોને મદદ કરવામાં આવે.

અમદાવાદના પીરાણા પીપળજ આગકાંડ મામલે કોંગ્રેસના ધારાસભ્યો વી.એસ. હોસ્પિટલમાં મૃતકના પરિજનોને મળ્યા.ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે પરિજનોની મુલાકાત કરી હતી..આ  મુલાકાત બાદ કોંગી ધારાસભ્યોએ સરકાર પર હપ્તા રાજના આક્ષેપ કર્યા હતા.કોર્પોરેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી હપ્તાના કારણે આવી ઘટના બને છે.સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા અને ગુનેગારો સામે પગલાં લેવા કોંગ્રેસે માંગ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

બનાસકાંઠા: શરાફી મંડળીમાં દોઢ કરોડથી વધુની કરી હેરફેર, મંત્રી અને ચેરમેન વિરુદ્ધ ફરિયાદ થતાં ખળભળાટ મચ્યો

Pravin Makwana

ભાજપ ભોટ સાબિત થયો/ સીએમ તો બદલી કાઢ્યા પણ આપવું પડશે રાજીનામું, આ છે કાયદાના નિયમો

Harshad Patel

વડાપ્રધાનની રેસમાં સરવેના નામે ધુપ્પલ : સૌથી મોટો ઝટકો અમિત શાહને લાગ્યો, આ 2 નેતાઓ કરતાં પણ પાછળ ગણાવાયા

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!