GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશની આ કદાવર નેતાએ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતાં કોંગ્રેસમાં ખળભળાટ

Last Updated on October 18, 2019 by Mayur

ઉત્તર પ્રદેશના રાયબરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અદિતિસિંહે સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરતા વિવાદ થયો છે. આ મુલાકાત બાદ યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજયકુમાર લલ્લૂએ જણાવ્યુ કે, કોંગ્રેસ અદિતિસિંહ વિરૂદ્ધ કાર્યવાહી કરશે. પાર્ટી અદિતિસિંહને નોટિસ ફટકારી જવાબ માગશે. આ પહેલા અદિતિસિંહ યુપી વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન હાજર રહ્યા હતા. જોકે, વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન કોંગ્રેસના તમામ ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા. જેથી વિવાદ પણ થયો હતો. કોંગ્રેસે અદિતિસિંહની હાજરી બાદ નોટિસ ફટકારી જવાબ માગ્યો હતો. ત્યારે ફરીવાર અદિતિસિંહના નામે નવો વિવાદ થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારત બાયોટેકનું મોટું નિવેદન / ‘કેન્દ્રને વધુ સમય 150 રૂપિયામાં વેક્સિન નહીં આપી શકીએ’, શું છે કારણ?

Dhruv Brahmbhatt

આજથી દેશભરમાં હોલમાર્કિંગ ફરજીયાત, વેપારીઓ અને ગ્રાહકોને થશે ફાયદો: જવેલર્સ

Pritesh Mehta

LIC અને IDBI એ લોન્ચ કર્યું ‘શગુન’ ગિફ્ટ કાર્ડ, પિન વગર જ કરી શકશો આટલાં રૂપિયા સુધીની લેણદેણ ને સાથે આ અન્ય ફાયદા

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!