મિક્સ્ડ માર્શલ આર્ટ્સની મહિલા ફાઈટર જિના કરાનોની તસ્વીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જિના કરાનોએ સોશિયલ મીડિયા પર એક ટોપલેસ ફોટો શેર કર્યો છે. જે આગની માફક હાલ વાયરલ થઈ રહ્યો છે. અમુક લોકોનું તો કહેવુ છે કે, એક મહાન ખેલાડીને આવુ કરવાનું શુ જરૂર છે. જો કે, અમુક ફેન્સ આ ફોટાઓને પસંદ કરી રહ્યા છે.

જિન કરાનો મિક્સ્ડ માર્શલ આર્ટ્સની 8 મેચ રમી હતી, જેમાં તેણે 7માં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

જિના કરાનોએ આ ફોટોને આઝાદીના નામ પર શેર કર્યા છે.
જિના કરાનો લખે છે કે, મને આઝાદી ગજબની લાગે છે. હું તમને લોકોને બતાવી શકતી નથી કે, આઝાદી કેટલી મહત્વની છે. તમે દરરોજ ઉઠો છો અને કંઈ પણ કરી શકો છો.

મિક્સ્ડ માર્શલ આર્ટ્સ બાદ કરાનોને હોલિવૂડ તરફ પ્રયાણ કર્યુ અને તે ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસ 6 અને ડેડપૂલ જેવી ફિલ્મોમાં જોવા મળી.
જિના કરાનોની ફોટોને લઈ રેંજો ગ્રેઝીએ લખ્યુ છે કે, કપડા પહેરી લે, તારે આવુ કરવાનું શુ જરૂર છે. તમે અતિ સુંદર મહિલાઓમાની એક છો, તારે આ પ્રકારના ફોટોની શું જરૂર છે.
READ ALSO
- સેલિબ્રિટીની પ્રેગ્નેંસી એક મોટો બિઝનેસ : થાય છે કરોડો રૂપિયાનો વેપાર, 7 કરોડ રૂપિયા તો હોય છે ફી
- ભારતને ઝટકો/ સેનાનું હેલિકોપ્ટર ધ્રુવ જમ્મુમાં થયું ક્રેશ : 2માંથી એક પાયલટનું મોત
- ભાજપમાં ફરી ભડકો / જગદીશ પંચાલે 6 ધારાસભ્યો અને બે સાંસદની ગેરહાજરીમાં બોલાવી બેઠક, ઘણા થયા નારાજ
- પ્રજાસતાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ આપ્યો પ્રજાજોગ સંદેશ, ખેડુતોના કલ્યાણ માટે પૂર્ણ પ્રતિબદ્ધ સરકાર
- નવું Driving Licence બનાવવું હવે બિલકુલ આસાન, બસ ઘરે બેઠા જ આ રીતે કરો ઓનલાઇન અરજી