GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

હિરોઇનોને ટક્કર મારે એટલી ગ્લેમરસ છે મિથુન ચક્રવર્તીની લાડલી, બોલીવુડમાં ડેબ્યૂ માટે છે તૈયાર

મિથુન

બોલિવૂડમાં વીતેલા જમાનાના સુપર સ્ટાર મિથુન ચક્રવર્તીની પુત્રી ઇશાની ચક્રવર્તી કોઈ એક્ટ્રેસ કરતાં ઓછી ખુબસુરત કે સ્ટાઇલિશ નથી. બોલિવૂડમાં સુપર સ્ટારના સંતાનોની ચર્ચા થતી જ રહે છે કે એ ફિલ્મમાં એન્ટ્રી લઈ રહ્યા છે તો કોઈ તેના માટેની તૈયારી કરી રહ્યા છે.

મિથુન ચક્રવર્તીના પુત્ર માશી ચક્રવર્તીની તો એન્ટ્રી થઈ ગઈ છે અને તેની ફિલ્મ બેડબોયના પોસ્ટર સલમાન ખાને શેર કર્યા છે.

માત્ર તેનો પુત્ર જ નહીં પરંતુ પુત્રી ઇશાની ચક્રવર્તી પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે થનગની રહી છે.

જોકે તેની એન્ટ્રી અંગે હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી પણ દિશાની તેના ગ્લેમરસ ફોટો માટે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

તેના ફોટો જોઇને સ્પષ્ટ થઈ જાય છે કે દિશાની કોઈ એક્ટ્રેસ કરતાં જરાય ઓછી ગ્લેમરસ નથી અને તે અન્ય હિરોઇનને ટક્કર આપી શકે તેમ છે.

ઇશાનીએ થોડા સમય અગાઉ જ એક શાનદાર ફોટોશૂટ કરાવ્યું હતું. જેને જોઇને તેના ફેન્સે તેને બોલિવૂડમાં આગમન માટે સજ્જ છે તેમ કહ્યું હતું.

Read Also

Related posts

ATMમાંથી કેશ વિડ્રોઅલના બદલાઇ ગયાં નિયમ, આ વિગત નહીં આપો તો નહીં ઉપાડી શકો 10 હજારથી વધુ રૂપિયા

Bansari

કોરોનામાં દેશના ટોપ-10 બિઝનેસ હાઉસમાંથી 6ને લાગ્યો ઝટકો, સંપત્તિમાં થયો મોટો ઘટાડો

Ankita Trada

EPFમાંથી ફક્ત 72 કલાકમાં જ ઉપાડી શકશો તમારા પૈસા, જાણી લો કંઈ રીતે?

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!