GSTV
Home » News » અમિતશાહ સાથે ધ્વજવંદન સમયે ઘટી અેવી ઘટના કે શરમથી માથું ઝૂકાવી દેવું પડ્યું

અમિતશાહ સાથે ધ્વજવંદન સમયે ઘટી અેવી ઘટના કે શરમથી માથું ઝૂકાવી દેવું પડ્યું

સમગ્ર દેશ અાજે 72મો સ્વાતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીઅે બુધવારની સવારે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવી દેશને સંબોધિત કર્યો હતો. ભાજપના અધ્યક્ષ અમિતશાહે પણ પાર્ટી કાર્યાલયમાં તિરંગે લહેરાવ્યો પણ અેવી ઘટના ઘટી કે સોશિયલ મીડિયામાં અા વીડિયો વાયરલ થઈ ગયો. શાહ તિરંગો લહેરાવવા માટે રસ્સી ખેંચી રહ્યાં હતા ત્યારે તિરંગો નીચે અાવી ગયો. હવે કોંગ્રેસે અા વીડિયો પર નિશાન સાધ્યું છે.

કોંગ્રેસે અમિતશાહને ટાર્ગેટ કરી tweet માં લખ્યું છે કે, જે દેશનો ઝંડો સંભાળી શકતા નથી તે દેશ શું સંભાળશે. 50 વર્ષથી દેશના તિરંગાનો તિરસ્કાર કરનારાઅો અાજે તિરંગો ફરકાવાનો પ્રયત્ન ન કર્યો હોત તો તિરંગાનું અાજે અપમાન ન થયું હોત. બીજાઅોને દેશભક્તિનું સર્ટિફિકેટ અાપનાપાઅોને રાષ્ટ્રગાનની નિયમોની પણ ખબર નથી.

Related posts

સોમવારે આ ખાસ સેરેમની બાદ શરૂ થશે બજેટનું પ્રિન્ટિંગ, વર્ષોથી ચાલી આવે છે આ પરંપરા

Nilesh Jethva

મંગળ પર માનવ વસાહત: વર્ષ 2050 સુંધી 10 લાખ લોકોને મોકલવાનું એલોન મસ્કનું લક્ષ્ય

Bansari

બોલિવૂડના આ એક્ટરે કહ્યું, દેશનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે સેક્યુલરિઝમ ખતમ થઈ જશે

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!