GSTV

Tips / WhatsAppમાં કરેલી ભૂલો Signal પર કરી તો ભરાશો, આ 5 બાબતોનું ખાસ રાખો ધ્યાન

Signal

Last Updated on January 26, 2021 by Mansi Patel

જો તમે પ્રાઇવેસી પોલિસીને લઇ WhatsApp છોડી Signal એપ ઉપયોગ કરવાનું વિચારી રહ્યા છો તો આ વાંચી લેવો. જો તમે જાણ્યા અજાણ્યે WhatsApp ચલાવતી સમયે આ ભૂલ કરી છે. પરંતુ અમે તમને પાંચ ખાસ વાત જણાવી રહ્યા છે જે Signalના ઉપયોગ દરમિયાન ખાસ રાખો.

તમારો સાચો નંબર નાખવાની જરૂરત નથી

WhatsAppને છોડવાની એક કારણ એ પણ છે કે કંપની તમારી Contact Book લેવા માંગે છે. પરંતુ Signalના ઉપયોગ સમયે તમારે પોતાનો સાચો નંબર આપવાની જરૂરત નથી તમે કોઈ પણ વર્ચ્યુઅલ ફોન નંબર દ્વારા પણ એક્ટિવ કરી શકો છો. TextNow જેવા ઘણા વર્ચ્યુઅલ નંબર હાજર છે.

પોતાનો ડિસ્પ્લે ફોટો અને સાચું નામ નાખવાથી બચો

પોતાનું WhatsApp શરુ કરતી સમયે તમે ડિસ્પ્લેમાં પોતાની ફોટો લગાવી હશે. એ ઉપરાંત પોતાની સાચું નામ પણ જરુર આપ્યું હશે. પરંતુ Signalમાં આ ભૂલ કરવાની જરૂરત નથી અહીં તમને Symbolic Photo અને સુડો નામથી કામ ચાલી શકે છે. આ તમારી પ્રાઇવેસીને સુરક્ષિત રાખે છે.

Signal યુઝ કરવા માટે પિન નંબરનો ઉપયોગ કરો

Signal એપની સારી વાતએ છે કે મેસેંજિંગ એપ કોઈ ફોન નંબરથી લિંક નથી. એટલે તમે ખાસ પિન નંબરની મદદથી આ એપ ચાલવું શકો છો. પિનની સારી વાતએ છે કે આ તમારી લોકેશનને પ્રોટેક્ટ કરે છે.

Signalમાં Default picture પણ સુરક્ષિત રાખો

Signal બીજા એપની જેમ તમારા ફોનથી ફોટાનો ઉપયોગ કરતુ નથી. પરંતુ તેના માટે એક ખાસ સેટિંગની જરૂરત હોય છે. Signal એપ સેટિંગમાં જઈ Appearance Setting માં જાઓ અને Use System Contact Photoને disable કરી દેવો.

IP addressને સુરક્ષિત કરો

Signal એપ તમારા IP Addressને સુરક્ષિત રાખે છે. એના માટે પ્રાઇવેસી સેટિંગમાં જઈ Read Receitsને ડિસેબલ કરી દેવો. સાથે જ Always Relay Calls ઓપ્શન ઓન કરી દેવો.. આ સેટિંગ પછી કોઈ પણ આ એપના IP Addressને ટ્રેસ નહિ કરી શકે.

પોતાના Screen timeoutને ઓછો રાખો

તમારી પ્રાઇવેસી માટે Signal એપ પર Screen timeoutને 1 મિનિટ પર સેટ કરો. એની મદદથી તમે બીજા લોકો સાથે ચેટ્સ સેફ કરી શકશો.

Read Also

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!