GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

ગાંધીનગર : રિવોલ્વર સાફ કરી રહ્યો હતો વ્યક્તિ ત્યાં દબાય ગયું ટ્રીગર…

ગાંધીનગરના સેકટર 21માં આજે ખાનગી ફાયરીંગ થયું હતુ. વિશ્વકર્મા શોપિંગમાં રોયલ કાર એસેસરીઝ દુકાનમાં ઇન્દ્રસિંહ ગોહિલ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા. તે સમયે ટ્રીગરનું બટન દબાવી જતા સામે બેઠેલા વ્યક્તિને છાતીના ભાગે ગોળી વાગી હતી. જો કે ગોળીના અવાજથી આસપાસના લોકો દુકાને દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. તપાસમાં ઘટના સ્થળેથી ફુટેલું કારતુસ મળી આવ્યું છે.

READ ALSO

Related posts

મિલિંદ સોમણની માતાએ પોતાના 81માં જન્મદિવસ પર કર્યા પુશ-અપ્સ, શેર કર્યો વીડિયો

Ankita Trada

તલાકના પાંચ વર્ષ બાદ પાક. એક્ટ્રેસ માહિરા ખાન પ્રેમમાં પડી, કોણ છે પ્રેમી

Mansi Patel

રોકાણ માટે શાનદાર છે આ સરકારી સ્કીમ, FD કરતાં પણ વધુ ફાયદાકારક છે આ યોજના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!