GSTV

સોની વેપારી અને ભાજપના અગ્રણીની રિવોલ્વરથી ફાયરિંગ, ખાસ વ્યક્તિને જ વાગી ગાળી

રાજકોટના માનસરોવર પાર્કમાં સોની વેપારીની લાયસન્સ રિવોલ્વરમાંથી ફાયરિંગ થતા ડ્રાઇવર ગંભીર રીતે ઘવાયો છે. સોની વેપારી અરવિંદભાઇ રાનિંગા જેઓ પોતાની કારમાં જઇ રહ્યા હતા ત્યારે અચાનક ફાયર થઇ જતા ડ્રાઇવરને ગોળી વાગી હતી.

જે બાદ ડ્રાઇવરને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. અહીં નોંધનીય છે કે, સોની વેપારી અરવિંદભાઇ પોતે ભાજપ અગ્રણી છે અને સોરઠ સુવર્ણકાર મંડળના પ્રમુખ પણ છે.

READ ALSO

Related posts

કોરોનાના લક્ષણો બદલાયા : મોદી સરકાર પણ મૂકાઈ ચિંતામાં, આ પ્રકારના કેસો વધ્યા

pratik shah

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં નવા 50 કેસથી મચ્યો હડકંપ

Bansari

લોકડાઉન દરમ્યાન 4,767 લોકોની કરાઈ ધરપકડ, 1 દિવસમાં 639 વાહનો કબ્જે કરી 7.36 લાખનો દંડ વસૂલાયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!