GSTV
World

Cases
2986380
Active
2350031
Recoverd
355626
Death
INDIA

Cases
86110
Active
67692
Recoverd
4531
Death

મીરા-શાહિદ વચ્ચે રહેલા 14 વર્ષના ગેપને લઈ કહી મોટી વાત

મીરા રાજપૂત શાહિદ કપૂર સાથેનો પ્રેમ જાહેર કરવામાં અચકાતી નથી. શાહિદ માટે તેનો પ્રેમ અને કેયરિંગ દેખાતો જોવા મળે છે. પરંતુ બંનેની વચ્ચે રહેલા એજ ડિફરન્સને લઈ અવારનવાર ચર્ચા થતી રહે છે. હવે એક ઈન્ટરવ્યૂમાં મીરાએ શાહિદ સાથે રહેલા એજ ડિફરન્સને લઈ ચર્ચા કરી. મીરાએ કહ્યું કે, તેમનું બેકગ્રાઉન્ડ અલગ-અલગ હોવા છતાં પણ તેમના લગ્નને ક્યારેય એક પડકારના રૂપમાં નથી લીધી. મીરાએ આગળ વાત કરતાં કહ્યું, તે મારા માટે એક પ્લસ પોઈંટ છે. મને તેમના એક્સપિરિયન્સથી ફાયદો મળી શકે છે. દિલ્લીથી મુંબઈ આવવું ઘણું સુખદ રહ્યું છે.

મને સાઉથ મુંબઈ ઘણું પસંદ છે. હકીકતમાં અમે અમારી એનિવર્સરી The Table in Colabaમાં મીલ એન્જોય કરતાં સેલિબ્રેટ કરી હતી. મીરાએ કહ્યું કે તે હવે પૂરેપૂરી શાહિદના સિટી અને તેની લાઈફસ્ટાઈલથી તૈયાર થઈ રહી છે. તેણે કહ્યું, હું અહીં જીવન જીવવાની શૈલી અને કપડાં પહેરવાની રીત સાથે જોડાયેલી છે.

જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે પહેલી વાર રિપ્ડ જિન્સ પહેરતી હતી. જિંદગી જીવવાની તેમની શૈલી મને પસંદ છે. તેનાથી મને બહુ સરળતા રહી. હું તેમના અનુભવનો ફાયદો ઉઠાવી શકીશ અને તે મારા નવી જીવન શૈલીનો. લગ્નના ચાર વર્ષ પછી શાહિદ અને મીરાના બે બાળકો છે. અને અવારનવાર સોશિયલ મીડિયા પર સુખી જીવનના ફોટા જોવા મળે છે.

Read Also

Related posts

લોકડાઉનમાં અમિતાભ બચ્ચનું લેપટોપ બગડી ગયું, આ કામ ન કરી શકતાં ફેન્સની માફી માગી

Bansari

ગોલમાલ-5 લઈને આવી રહ્યો છે રોહિત શેટ્ટી, ફરી સાથે જોવા મળશે અજય-રોહિતની સુપર હિટ જોડી

Arohi

ધમાકેદાર મલયાલમ એક્શન થ્રિલરની હિન્દી રિમેકમાં જોવા મળશે જ્હોન અબ્રાહમ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!