GSTV

WOW! શાહિદની પત્ની મીરાનું બિકીની ફોટોશૂટ ઉડાવી દેશે તમારા હોશ, તસવીરો જોઇને તમે પણ કહેશો ‘ઉફફ…’

મીરા

બોલીવુડ એક્ટર શાહિદ કપૂર આજકાલ પોતાની પત્ની મીરા કપૂર સાથે ગોવામાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. તેવામાં મીરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ પર પોતાના હોલીડેની કેટલીક તસવીરો શેર કરી છે.

તસવીરોમાં મીરા રૂમમાં મીરર આગળ બિકીની પહેરીને પોઝ આપતા નજરે આવી રહી છે. મીરાની આ શાનદાર તસવીરો શાહિદે જ ક્લિક કરી છે. જણાવી દઇએ કે આ વેકેશન પર શાહિદ અને મીરા પોતાના બંને બાળકોને સાથે લઇને નથી ગયા.

આ શાનદાર તસવીરને શેર કરતાં મીરાએ લખ્યું, ‘જ્યારે તે મને જુએ છે’. મીરાના કેપ્શનના કારણે આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. શાહિદ કપૂર પોતાની આવનારી ફિલ્મ જર્સીના શૂટિંગમાં બિઝી હતો. તેવામાં શૂટિંગ શિડ્યુલ અને કોરોના બાદ તે કેટલોક સમય પત્ની મીરા સાથે પસાર કરી રહ્યો છે.

સાથે જ મીરા દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો જોયા બાદ તે સ્પષ્ટ છે કે તે બંને રૂમમાં રિલેક્સ કરી રહ્યાં હતાં ત્યારે મીરાએ પોતાના ફોનમાં આ યાદગાર તસવીર ક્લિક કરી છે.

મીરર સામે ઉભા રહીને પોતાની સેલ્ફી લેતી મીરા કપૂર.

જણાવી દઇએ કે શાહિદ અને મીરા બી ટાઉનના સૌથી લોકપ્રિય કપલ્સમાંથી એક છે.ઘણીવાર શાહિદ અને મીરા સોશિયલ મીડિયા પર એકબીજા માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં નજરે આવે છે કે તેની આ તસવીર મીનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

મીરા

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહિદ કપૂર જલ્દી જ ફિલ્મ જર્સીમાં નજરે આવશે. આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર રિલીઝ થશે.

Read Also

Related posts

BJPએ પૈસાથી સત્તા હાંસલ કરી હોવાનો ખુદ ભાજપના MLA નો બફાટ, જાણો કોને આપ્યું વિવાદાસ્પદ નિવેદન

Pravin Makwana

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

ગજબ! અહીં માત્ર બે કલાક માટે ખિલ્યું દૂર્લભ મૂન ફ્લાવર ફૂલ, વિશ્વમાં બચ્યા છે માત્ર 13 જ છોડ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!