હંમેશા વિવાદોમાં રહેનાર શો બિગબોસ પર ખતરો આવવા લાગ્યો છે. આ ધટના હવે ટ્વિટર, ફેસબુકથી સરકાર સુધી પહોંચી ગઈ છે. સૂત્રોની માનીએ તો સુચના અને પ્રસારણ મંત્રાલય બિગ બોસ 13ની વિરૂદ્ધ મળેલા આરોપોની તપાસ કરી રહ્યાં છે.
BJP MLA from Loni (Ghaziabad) in UP, Nand Kishor Gurjar had written to Minister of Information & Broadcasting, Prakash Javadekar asking him to immediately stop telecast of 'Bigg Boss-13' alleging that the show is 'spreading vulgarity & hurting the social morality of the country'. https://t.co/AKmMpHTaZ5
— ANI (@ANI) October 10, 2019
રિયાલિટી શો બિગબોસ 13ના છેલ્લા 4-5 દિવસોથી સોશિયલ મીડિયા પર જબરદસ્ત વિરોધ થઈ રહ્યોં છે. ત્યાં જ જાણકારી મળી છે કે ઉત્તર પ્રદેશના લોનીથી ભાજપના ધારાસભ્ય નંદ કિશોર ગુર્જરે સુચના અને પ્રસારણ મંત્રાલયને તેની લેખીતમાં ફરિયાદ કરી છે. તેમણે મંત્રી પ્રકાશ જાવડેકર પાસેથી માગ કરી છે કે બિગબોસ 13ના પ્રસારણને રોકવામાં આવે. તેમનો આરોપ છે કે આ શો અશ્લીલતા ફેલાવી રહ્યોં છે. સાથે સામાજીક નૈતિકતાને પણ નુકશાન પહોંચાડી રહ્યોં છે.

Sources: Ministry of Information and Broadcasting is looking into the complaint against 'Big Boss – 13' reality show. pic.twitter.com/Vp8o9EiR6p
— ANI (@ANI) October 10, 2019
કાલે જ ટ્વિટર પર એકવાર ફરી #BanBigBoss ટ્રેંડ થઈ રહ્યોં છે અને યૂઝર્સે આ શો ને બંધ કરવાની માગ કરી છે.
@ColorsTV stop destroying our culture and values in the name of entertainment. Everything about this show this obscene and pathetic. Stop this nonsensical show immediately…We don't want't our kidss to watch craps like this ??????? #BanBigBoss pic.twitter.com/QPAKxjT4m2
— Ultra Instinct Goku (@IndianSongoku) October 9, 2019
ટ્વિટર યૂઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલા અલગ અલગ ટ્વિટ્સથી સમજાય છે કે આ વખતે બિગ બોસ 13મા જે પ્રકારે મેલ અને ફિમેલ કંટેસ્ટેન્ટને એવા ટાસ્ક આપવામાં આવ્યા જેમાં ફિઝિકલ ક્લોઝનેસ વધુ હોય છે, તો લોકો તેને પચાવી શકતા નથી.
#Boycott_BigBoss #BanBigBoss this is a conspiracy to destroy our glorious #SanatanDharma culture @MIB_India @MinOfCultureGoI
— Surya Prakash Choube (@spchoubey88) October 6, 2019
યૂઝર્સે તેને ભારતીય સંસ્કૃતિ વિરૂદ્ધ જણાવવામાં આવ્યું અને કહ્યું તે આવી સામગ્રીઓ ફેમિલી માટે સારી નથી. તેમણે આરોપ લગાવ્યો કે શો માટે ટીવી પર ન્યૂડિટી અને વલગર કોન્ટેન્ટ પાસ કરવામાં આવી રહ્યોં છે
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો