GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

જાણો રામ મંદિરના નિર્માણ મુદ્દે ભાજપના કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે શું કહ્યું

લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે ભાજપના નેતાઓને રામ મંદિરની યાદ આવી છે. કેન્દ્રીય પ્રધાન ગિરિરાજસિંહે કહ્યુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ. અને રામ મંદિર મુસ્લિમ સમુદાયની ઈચ્છાથી બનવાનું છે. આ પહેલા પણ ગિરિરાજસિંહે અયોધ્યામાં રામ મંદિર મામલે નિવેદન  આપ્યુ હતું. ગિરિરાજસિંહે નૌહઝીલ વિસ્તારમાં એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા પર નિશાન સાધ્યુ હતું. ગિરિરાજસિંહે જણાવ્યુ કે, બકરી સિંહની ચામડી ઓઢી લે તો તે સિંહ નથી બની જતી.ગિરિરાજસિંહે રાહુલ ગાંધીને તકવાદી હિંદુ ગણાવ્યા હતા. રાહુલ ગાંધી મતબેંકની રાજનીતિ માટે કથીત હિંદુ હોવાનો ઢોંગ કરી રહ્યા છે. દેશની જનાત કોંગ્રેસ અને રાહુલ ગાંધીને જવાબ આપશે

 

Related posts

લોકડાઉનમાં ઘરે પાછા ફરેલા મજૂરો માટે મોદી સરકાર કરી રહી છે મેગાપ્લાન, પુનર્વસન અને રોજગાર માટે સંપૂર્ણ બ્લુ પ્રિન્ટ તૈયાર

Pravin Makwana

કોરોનાની દવા હોવાનું કહી ગેરમાર્ગે દોરનારાને થશે બે વર્ષની સજા, એક લાખના દંડની પણ જોગવાઈ

Pravin Makwana

જમ્મુ કાશ્મીરના શોપિયામાં ચાલી રહ્યું છે એન્કાઉન્ટર, જવાનોએ કર્યો આતંકીઓનો ઘેરાવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!