GSTV
Home » News » વડોદરામાં સરકારના મંત્રી યોગેશ પટેલે કર્યુ સંબોધન,રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર રહયા ઉપસ્થિત

વડોદરામાં સરકારના મંત્રી યોગેશ પટેલે કર્યુ સંબોધન,રાજ્ય કક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુર રહયા ઉપસ્થિત

વડોદરામાં ગુજરાત સરકારના મંત્રી યોગેશ પટેલે સંબોધન કર્યુ છે.જેમાં તેઓએ કહ્યું કે ઇન્ડસ્ટ્રીઝમાં ઘણા પ્રશ્નો છે.પ્રશ્નો સોલ્વ થાય તો નાના કારખાના ફરી શરુ થાય તેમ છે.એટલું જ નહીં તેઓએ બેંક લોનની તવાઇ ઓછી થાય તે જરુરી હોવાની વાત કરી.આ સાથે યોગેશ પટેલ જીએસટીમાં ઝડપથી સુધારો ઉદ્યોગપતિઓ સાથે દિલ્હીમાં બેઠક કરવામાં આવે તેવી વાત કરી હતી.

ત્યારે રાજ્ય કક્ષાના નાણાં પ્રધાન અનુરાગ ઠાકુર પણ ઉપસ્થિત રહયા હતા.ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ , વડોદરા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તેમજ વડોદરા બ્રાન્ચ ઓફ આઇસીએઆઈ દ્વારા આયોજિત ચર્ચા સત્ર યોજવામાં આવ્યુ હતું.

વડોદરાનાં સાંસદ, જિલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો તેમજ ઉદ્યોગિક અને વ્યાપરી સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

READ ALSO

Related posts

ભોજપુરી સ્ટાર પવન સિંહને રાખીએ કહ્યો નિર્દોષ, અક્ષરા વિશે કહ્યું- બંધ ઓરડામાં બધું મરજીથી….

NIsha Patel

મોદીના બંદોબસ્તમાં આવેલા પીએસઆઈની આત્મહત્યા, કપાળમાં રિવોલ્વરથી ગોળી મારી

Mayur

પીએમ મોદીના જીવનનું આ પાસું કોઇ નહી જાણતું હોય જેના પર ભણસાલીએ બનાવી ફિલ્મ, જુઓ ‘મન બૈરાગી’નો First Look

Bansari
Do NOT follow this link or you will be banned from the site!