GSTV

લગ્ન બાદ આટલી બોલ્ડ થઇ ગઇ રણબીર કપૂરની આ એક્ટ્રસ, Photos જોઇને છૂટી જશે પરસેવો

મિનિષા

બોલીવુડની ખૂબસુરત એક્ટ્રેસ મિનિષા લાંબા ઘણાં સમયથી બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે. લગ્ન બાદ મિનિષા ફિલ્મો કરતાં વધુ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર આજકાલ મિનિષા લાંબાના સેક્સી ફોટોઝ છવાયેલા છે. બોલીવુડ ફિલ્મોમાં તમે મિનિષાનો બોલ્ડ અવતાર નહી જોયો હોય પરંતુ આજકાલ તે સોશિયલ મીડિયા પર જેટલા હૉટ ફોટોઝ શેર કરી રહી છે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ છે. મિનિષાએ ઘણી બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે અને આજે તે લગ્ન બાદ પણ પેતાની ફિટનેસ પર પૂરૂ ફોકસ રાખી રહી છે.

રણબીર કપૂર

સોશિયલ મીડિયા પર છવાઇ મિનિષા

મિનિષા લાંબાના બોલ્ડ ફોટોઝ આજકાલ સોશિયલ મીડિયા પર જલવો વિખેરી રહી છે. મિનિષા લાંબાના ઇન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ છે. મિનિષાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો બિકીની ફોટો શેર કર્યો છે જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.

મિનિષા લાંબાએ શૂજીત સરકારની ફિલ્મ યહાંથી વર્ષ 2005માં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં મિનિષાને બોલીવુડમાં કોઇ ખાસ ઓળખ મળી ન હતી.

મિનિષા લાંબાએ કોર્પોરેટ, હનીમૂન ટ્રાવેલ્સ, દસ કહાનિયા, બચના એ હસીનો, ભેજા ફ્રાય 2, હમ તુમ શબાના, જોકર, હીર એન્ડ હીરો,ભેજા ફ્રાય 3 અને ભૂમિ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. છેલ્લે વર્ષ 2017માં આવેલી ફિલ્મ ભૂમિમાં મિનિષા નજરે આવી હતી.

મિનિષા લાંબાએ વર્ષ 2015માં લગ્ન કરી લીધાં હતાં અને તે બાદથી જ તે બોલીવુડથી દૂર છે. મિનિષાએ પોતાના બોયફ્રેન્ડ રેયાન થાન સાથે લગ્ન કર્યા જે પૂજા બેદીનો કઝીન છે.

સલમાન ખાનના ચર્ચિત રિયાલીટી શૉ બિગ બૉસની સીઝન 8માં મિનિષા લાંબા નજરે આવી હતી. આ શૉથી મિનિષાને ઘણીં લોકપ્રિયતા મળી હતી.

Read Also

Related posts

17 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર દિલ્હીમાં પડી આટલી ઠંડી, દેશના આ વિસ્તારોમાં પણ પડશે ભયંકર ઠંડી

Pravin Makwana

ઈતિહાસમાં પ્રથમવાર તાનારીરી મહોત્સવ પર લાગશે બ્રેક, સીએમ અને ડે. સીએમ રહેવાના હતા હાજર

Nilesh Jethva

કોરોના થયો બેકાબૂ/ હિમાચલમાં 4 જિલ્લામાં લગાવી દીધૂ નાઈટ કર્ફૂય, હવે 2021માં જ ખુલશે શાળાઓ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!