GSTV
Home » News » સીમા પાર દેખાયું પાકિસ્તાની ડ્રોન તો ગણતરીમાં તોડી પડાશે, મોદી સરકારનો આદેશ

સીમા પાર દેખાયું પાકિસ્તાની ડ્રોન તો ગણતરીમાં તોડી પડાશે, મોદી સરકારનો આદેશ

પાકિસ્તાનની સરહદ પર તૈનાત ભારતીય સુરક્ષા દળોને પાકિસ્તાની ડ્રોનને ઠાર કરવાની મંજૂરી મળી ગઈ છે. જો પાકિસ્તાનનું ડ્રોન સરહદ પર 1000 ફૂટની ઉંચાઈએ ઉડતું જોવા મળે છે, તો ભારતીય સુરક્ષા દળો તેને મારી શકશે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાની મદદથી આતંકવાદી સંગઠનોના ડ્રોન દ્વારા પંજાબમાં હથિયારો અને ડ્રગ્સની સપ્લાય કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.

ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોને બોર્ડર પર પાકિસ્તાનના ડ્રોનને મારવાની મંજૂરી મળી હતી. જમ્મુ-કાશ્મીર અને પંજાબ સાથેની પાકિસ્તાની સરહદ પર ભારતીય સેના અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) ના જવાનો તહેનાત છે. બીએસએફના જવાબોએ પાકિસ્તાની ડ્રોનને ઘણી વખત બોર્ડર પર ઉડતા જોયો છે. ઘણી વખત પાકિસ્તાની ડ્રોન પણ ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘુસણખોરી કરે છે.

READ ALSO

Related posts

PMC કોભાંડ : RBI પ્રતિબંધ મૂકે તે પહેલાં જ અધિકારીઓએ 70 કરોડ ઉપાડી લીધા

Mayur

રાફેલ ફાઈટર વિમાનમાં લગાવવામાં આવશે મીટિઓર મિસાઈલ, દુશ્મનો માટે વધારે ખતરનાક

Mansi Patel

ભારતના આ સ્ટાર ક્રિકેટરે નિત્યાનંદના ‘કૈલાશ દેશ’નો વીઝા માગ્યો અને લોકોએ ભયંકર રીતે ટ્રોલ કરી નાંખ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!