નવસારીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદન મામલે ખેડૂતોને 92 લાખનું વળતર ચુકવવામાં આવ્યું હતુ. રેકોર્ડ બ્રેક 92 લાખ જેટલું ઊંચું વળતર ચૂકવીને ખેડૂતોને ખુશખુશાલ કરવામાં આવ્યા હતા. જેના પગલે ખેડૂતોએ નવસારી જિલ્લાના ત્રણ ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો સન્માન સમારોહ યોજ્યો હતો. જે ખેડૂતોની ૫૦૦ એકર જેટલી જમીન સંપાદનમાં ગઇ હતી, તેવા ખેડૂતોએ અભિવાદન કાર્યક્રમ યોજ્યો હતો.
READ ALSO
- સ્વાસ્થ્ય/ શરીરમાં નજર આવતા આ 10 લક્ષણો હોય શકે છે મોટી બિમારી સંકેત, મોડું થયા પહેલા ઓળખો
- મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડી / સર્જરી કરાવવી પડશે, બ્લોગ દ્વારા ફેન્સને કહ્યું નથી લખી શકતો
- ઘર્ષણ/ મોડાસા વોર્ડ નંબર 1માં PI સહિતનો કાફલો ઘટનાસ્થળે, ભાજપ મહિલા ઉમેદવારનો કોંગ્રેસ એજન્ટ પર હુમલો કર્યાનો આક્ષેપ
- ના…ના…ચોંકતા નહીં: આ ઐશ્વર્યા રાય નથી, પણ પાકિસ્તાની યુવતી છે, તસ્વીરો જોઈ તમે પણ ખાઈ જશો ગોથા
- LIVE: ઝાલોદની ઘોડિયા પ્રાથમિક શાળામાં ઇવીએમ તૂટ્યું : ચૂંટણીમાં મારામારી સાથે ઘણી જગ્યાએ EVM ખોટકાયાં