GSTV

સુરતમાં બંધ પડેલાં ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ ઉપર આ રીતે થાય છે લાખોનું કૌભાંડ

સુરતના કોંગી કોર્પોરેટર અસલમ સાયકલવાળાનો આરોપ છે કે, પાલિકાનાં આરોગ્ય વિભાગના ઓર્ગેનિક પ્લાન્ટના નામે મહિને લાખો રૂપિયાની ઉચાપત કરવામાં આવી રહી છે. શાકભાજી વેસ્ટને કંપોઝ કરી ખાતર બનાવવા માટે ઝોનમાં આશરે રૂ.40 લાખનો 1 ટીપીડી ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ નાંખવામાં આવેલો છે.

જેમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો કોંગી કોર્પોરેટરે આરોપ કરવામાં આવ્યો છે. આંજણા ખાતેનો ઓર્ગેનિક વેસ્ટ પ્લાન્ટ છેલ્લા 6 મહિનાથી સદંતર બંધ હાલતમાં છે. પ્લાન્ટ પર માટીના થર જામી ગયા છે.  

પ્લાન્ટ બંધ હોવા છતાં ઓપરેટર ઈજારદારને દિવસદીઠ રૂ. 3000થી મહિને 1 લાખ કરતા વધુના બીલ પાસ કરાવતો હોવાના આરોપ મુક્યો છે. બંધ પ્લાન્ટના પણ રૂપીયા પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવી રહ્યા હોવાની મ્યુનિસિપલ કમિશ્નર બચ્છાનિધિ પાનીને રજુઆત કરી છે.

READ ALSO

Related posts

અમદાવાદના આ વિસ્તારમાં કોરોના વકર્યો, 50 સોસાયટીઓનો 10 દિવસનું સ્વંયૂભુ લોકડાઉનનો નિર્ણય, 6નાં થયાં મોત

pratik shah

અગત્યનું/ તમારુ વોટર આઇડી કાર્ડ ક્યાંક નકલી તો નથી ને? જાણી લો ચેક કરવાની રીત

Bansari

પ્રશાંત ભૂષણના ટ્વિટ પર ફરી વિવાદ, એટોર્ની જનરલ સુધી પહોંચ્યો કેસ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!