GSTV
Home » News » અમદાવાદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું ડ્રગ્સ, એસઓજી ક્રાઈમબ્રાંચની ટીમને મળી સફળતા

અમદાવાદમાંથી ઝડપાયું લાખો રૂપિયાનું ડ્રગ્સ, એસઓજી ક્રાઈમબ્રાંચની ટીમને મળી સફળતા

ગુજરાતમાં ફરીથી ઝડપાયું ડ્રગ્સ , અમદાવાદ એસઓજી ક્રાઈમબ્રાંચે 6 કિલો ગાંજા સાથે એક આરોપીની રિવરફ્રન્ટ સરદારબ્રિજ પાસેથી ધરપકડ કરી છે..સ્થાનિક સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ આરોપી આરીફ સાજીદે એમકોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

જ્યારે તેણે ગોવામાં ફિલ્મ મેકિંગનો કોર્સ પણ કર્યો છે. જ્યારે ફિલ્મ પ્રોડક્શનમાં કામ પ્રમાણેનું વળતર નહી મળતા ખર્ચાઓને પહોંચી વળવા ગુનેગારીનો માર્ગ અપનાવ્યો હતો. તે નશીના પદાર્થોનાં વેચાણ પહેલાં તેનું સેવન કરતો હતો. અને હવે ગાંજો વેચી પૈસા કમાય છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૫ ની સાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે પણ નારકોટીક્સના ગુનામાં પકડાઈ ચુક્યો છે.. જ્યારે ૨૦૧૭માં બેંગ્લોરના બનાસવાડી પોલીસ સ્ટેશનમાં એક નારકોટીક્સ કેસની પુછપરછ માટે લાવામાં આવ્યો હોવાની વાત આરોપીએ પોલીસ સમક્ષ કબૂલી છે..

READ ALSO

Related posts

રાજધાની દિલ્હીમાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગે આપ્યું એલર્ટ

Riyaz Parmar

ઓસ્ટ્રેલિયાનાં બ્રેડ હૉગે કોહલીની લીધી ફિરકી, ઈન્ડિયન ફેન્સ ભરાયા ગુસ્સે

Mansi Patel

23 તારીખે PM મોદીને હારવાથી ભગવાન પણ નહિં બચાવી શકે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!