GSTV

થરાદમાં રાછેણા કેનાલ ઓવરફ્લો થતાં લાખો લીટર પાણીનો થયો વેડફાટ, તંત્રની બેદરકારી આવી સામે

થરાદમાં વાવની રાછેણા કેનાલ ઓવરફ્લો થતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ઢીમા અને ઢેરીયાણા ગામની સીમમાં કેનાલ ઓવરફ્લો થઈ છે.

ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા વધું પડતું પાણી છોડવાને કારણે બે દિવસમાં બે કેનાલો ઓવરફ્લો થઈ છે. અને આ સમગ્ર મામલે ખેડૂતોનું  કહેવું છે કે રાત્રી દરમિયાન વધું પાણી છોડતા આ કેનાલ ઓવરફલો થતી હોય છે.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં કામ કરતી નર્સને લેવા બાઈક લઇને નીકળ્યો હતો પતિ, એવું થયું કે હવે નહીં લેવા જઈ શકે

Arohi

દેશ માટે દારૂગોળો બનાવતી કંપની હવે Coronaમાં આ બનાવવા લાગી, તમને પણ લાગશે નવાઈ

Arohi

Corona વાયરસને કારણે ઘરે રહેલી મહિલાઓ માટે સરકારે જાહેર કરી ગાઈડલાઈન : મેકઅપ કરો, નવા કપડાં પહેરો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!