GSTV
Home » News » દૂધ જેવી ગોરી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની, જુઓ સુંદર તસ્વીરો

દૂધ જેવી ગોરી છે આ ભારતીય ક્રિકેટરની પત્ની, જુઓ સુંદર તસ્વીરો

ક્રિકેટ રમવાને કારણે ખેલાડીઓને પોતાના પરીવારની સાથે સમય વિતાવવાનો અવસર મળતો નથી. એવામાં જ્યારે પણ આ ખેલાડીઓને સમય મળતો નથી ત્યારે આ ખેલાડી પોતાના પરીવારની સાથે કોઈક ખુશનુમા સ્થળ પર ફરવા નિકળી જાય છે. ઉલ્લેખનીય છે કે અત્યારે હાલમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અજિંક્ય રહાણે પોતાની પત્નીની સાથે સમય વિતાવી રહ્યાં છે.

અજિંક્ય રહાણે પોતાની પત્ની રાધિકાની સાથે જૉર્ડનની ગલીઓમાં ફરવા નિકળ્યા હતાં. તેમણે પોતાની આ સુંદર યાત્રાની અમૂક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઇ હતી અને તેના પ્રશંસકોને ખૂબ પસંદ આવી હતી.

રજાના દિવસોમાં પત્નીની સાથે સમય ગાળવાની મજા ડબલ થઈ જાય છે. રહાણેએ આ તસ્વીરોને શેર કરીને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે “કોઈ પણ પ્રવાસ જીવન માટે સુખદ યાદગાર પ્રવાસ બની જાય છે. હકીકતમાં જોર્ડન દુનિયાનું સૌથી મનમોહક સ્થળોમાંનું એક છે.

રાધિકા અને અજિંક્ય રહાણેની યાત્રાની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં તેના ચાહકોને ખૂબ પસંદ પડી હતી. રહાણેની પત્ની રાધિકાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસ્વીરોને શેર કરીને લખ્યું “દુનિયાની સૌથી સુંદર અને સારા સ્થળોને અડી શકાય તેમ નથી, તેને તો ફક્ત દિલથી મહેસૂસ કરી શકાય છે.”

READ ALSO

Related posts

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari

મોતનું તાંડવ : એક કન્ટેનરમાંથી 39 મૃતદેહ મળતા ચકચાર, ઈતિહાસે ખૂદને દોહરાવ્યો

Mayur

આજે અલ્પેશ જીતશે તો ઠાકોર સમાજનો સર્વેસર્વો બનશે, હારશે તો ન ઘરનો ન ઘાટનો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!