GSTV

દૂધ ડેરીના મંત્રી 27 લાખ લઈને જઈ રહ્યા અને લૂંટારાઓ આવી ગયા પણ અજમાવ્યો આ રસ્તો

Last Updated on February 16, 2019 by

બનાસકાંઠાના ધાનેરાના ભાટીબ ગામ પાસે લૂંટનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. દૂધ ડેરીના મંત્રી 27 લાખ રૂપિયા લઈ જતા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જો કે મંત્રીએ અંતરિયાળ રસ્તામાં ગાડી ઘૂસાડતા લૂંટ થતા બચી હતી. લૂંટ કરવા આવેલા શખ્સો લૂંટને અંજામ આપ્યા વિના ફરાર થઇ ગયા હતા. મંત્રી દ્વારા સમગ્ર ઘટનાની જાણ ધાનેરા પોલીસને કરવામાં આવી હતી.

Related posts

મોટા પડદા પર ફિલ્મો જોવાની મજા ફરીથી માણી શકાશે, આ તારીખથી થિયેટરો શરૂ કરવા આદેશ

Zainul Ansari

જોખમ / આરોપીને પકડવા ગયેલ પોલીસ પર થયો જીવલેણ હુમલો, પીએસઆઇની પિસ્તોલ લઈને પલાયન થયા આરોપી

Pritesh Mehta

ભારે કરી / લગ્નમાં સામેલ થવા માટે કન્યાએ રાખી અઘરી શરત, 150 મેહમાનોમાંથી ફક્ત 7 જ આવવા માટે થયા રાજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!