GSTV
Bollywood Entertainment Photos Trending

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોનમે દુનિયાભરમાં ફિટનેસના અલગ-અલગ બેન્ચમાર્ક સેટ કર્યા છે. મિલિંદ સોનમ 56 વર્ષનો છે, પરંતુ તેનું ફિટનેસ લેવલ જોઈને ઉંમરના આ આંકડા પર વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે. રસપ્રદ વાત એ છે કે મિલિંદ સોનમ તેની પત્ની અંકિતા કોંવર કરતા 26 વર્ષ મોટા છે. આવી સ્થિતિમાં હવે અભિનેતાએ પોતાના બેડરૂમના રહસ્ય પરથી પડદો હટાવી દીધો છે.

મિલિંદ સોમને સે-ક્સ ડ્રાઇવ પર કહ્યું

મિલિંદ સોનમે પોતાની સે-ક્સ ડ્રાઈવ વિશે વાત કરતાં એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “લોકો મને અમારી સેક્સ ડ્રાઈવ વિશે ભાગ્યે જ પૂછે છે. આ ખૂબ જ સામાન્ય છે કારણ કે આજે પણ હું એ જ ઉંમરનો પોતાને અનુભવું છું. જેટલી મારી પત્ની છે. અને હું મારી પત્નીથી વધુ શારીરિક રીતે ફિટ અનુભવું છું.”

મિલિંદ અંકિતાની રોમેન્ટિક કેમિસ્ટ્રી

મિલિંદ સોનમના ઈન્સ્ટાગ્રામ પર જોઈને સ્પષ્ટ થાય છે કે તે અને તેની પત્ની બંને ફિટનેસ ફ્રીક્સ છે. આ સ્ટાર કપલની ઉંમરમાં 26 વર્ષનો તફાવત છે. મિલિંદની ઉંમર 56 વર્ષ છે, જ્યારે તેની પત્ની અંકિતા માત્ર 30 વર્ષની છે. બંનેના લગ્નએ ઘણી ચર્ચાઓ કરી હતી. જો કે હવે આ જોડી ઘણી પોપ્યુલર છે.

બંને સોશિયલ મીડિયા પર એકબીજા સાથે બોલ્ડ અને રોમેન્ટિક તસવીરો શેર કરતા રહે છે અને નેટીઝન્સ તેમની કેમેસ્ટ્રીના દિવાના થતા જોવા મળે છે.

મિલિંદ સોમન વેબ સિરીઝ

મિલિંદ સોમનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ વેબ સિરીઝ ‘પૌરશપુર’માં જોવા મળ્યો હતો, જેમાં તેના પાત્રની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ સિવાય ટૂંક સમયમાં તે મલાઈકા અરોરા અને અનુષા દાંડેકર સાથે શો ‘MTV સુપરમોડલ ઑફ ધ યર-2’માં જજ તરીકે પણ જોવા મળ્યો હતો.

Read Also

Related posts

બિપાશા બાસુએ બોલ્ડ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી, 43 વર્ષની ઉંમરે એક્ટ્રેસ બનશે માતાઃ ફોટો જોતાં તમે પણ આહ પોકારી જશો

Binas Saiyed

ફૂટબોલના રસ્તા પર ચાલી રહ્યું છે ક્રિકેટ, કપિલ દેવને સતાવી રહી છે આ વાતની ચિંતા

Damini Patel

હિંદુ ધર્મમાં પવિત્ર પ્રતિક મનાતા સ્વસ્તિક પર ઓસ્ટ્રેલિયાએ મૂક્યો પ્રતિબંધ, કેનેડાએ અગાઉ આ બાબતે માગવી પડી હતી માફી

Binas Saiyed
GSTV