GSTV

અરબ સાગરમાં સર્જાયેલું મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ફંટાયુ

અરબ સાગરમાં સર્જાયેલુ મિકુનુ વાવાઝોડુ ઓમાન તરફ ગયુ છે. અને ઓમનના દરિયામાં દેવભૂમિ દ્વારકાના ફસાયેલા 20 વહાણોને ઓમાનના સમુદ્ર કિનારે લાંગરવામાં આવ્યા છે. ઓમાન સરકારે વહામને બંદરથી સમુદ્રમાં ન લઈ જવાની સૂચના આપવામાં આવી છે. સમુદ્રમાં હજુ ખુબજ વરસાદ પડી રહ્યો છે. સાથો સાથ તેજ પવનના કારણે સમુદ્ર પણ તોફાની બન્યો છે. 20 વહાણ પર રહેલા 200 ખલાસીઓને ઓમાન સરકાર દ્વારા સલામત સ્થળે ખસેડવાની કામગીરી પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, ગઈકાલે સલાયાના અનેક વહાણો સમુદ્રમાં લાપતા થયાના અહેવાલ હતા. જોકે તેમાંથી એક વહાણે તો જળ સમાધિ લીધી છે અને ચાર ખલાસીઓ લાપતા છે.

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!