GSTV

ઓડિસામાં ભારે વરસાદના કારણે લોકોનું સ્થળાંતર, હજુ આ જિલ્લા માટે છે આગાહી

Last Updated on September 22, 2018 by

ઓડિસામાં ડાયે નામનું વાવાઝોડું નબળું પડ્યું છે. પરંતુ ઓડિસાના અનેક જિલ્લામાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ આગામી 24 કલાકમાં ઓડિસામાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીના પગલે  માછીમારોને દરિયો ન ખેડવાની ચેતાવણી આપી છે. શુક્રવારે ઓડિસા અને આંધ્ર પ્રદેશના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે. ઓડિસા સરકારે ગંજમ, ગજપતિ, પુરી અને નયાગઢ જિલ્લામાં સરકારી કર્મચારીઓની રજા રદ કરી હતી.

વરસાદના કારણે 150 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બંગાળની ખાડીમાં ડીપ ડીપ્રેશન સર્જાતા ઓડિસા સહિતના અન્ય રાજ્યમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગે તલંગાણા અને દેશના અન્ય રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

Related posts

માતમમાં ફેરવાઈ ખુશીઓની પળ! લગ્ન પ્રસંગમાં પડી આકાશી વીજળી, 16 લોકો જીવતા ભૂંજાયા: અનેક ઘાયલ

pratik shah

ખતરો વધ્યો: ચીનના વુહાનમાં ફેલાયો ઘાતક વાયરસ,મુખ્ય શહેરોમાં ફરી વખત પ્રતિબંધો લાગુ

pratik shah

મોટા સમાચાર / જૂના નોટ અને સિક્કાને લઇ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જારી કરી ચેતવણી, તમે પણ રહો સાવધાન

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!