GSTV

લોકડાઉન : પરપ્રાંતીય શ્રમિકો માટે અત્યાર સુધીમાં આટલી ટ્રેન ચલાવવામાં આવી

Last Updated on May 11, 2020 by Alap Ramani

રાજ્યના પુરવઠા વિભાગની સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકો માટે અત્યાર સુધીમાં 209 ટ્રેન ચલાવવામાં આવી છે. જે પૈકી અમદાવાદમાંથી 50 ટ્રેન, સુરતથી 72 ટ્રેન, રાજકોટથી 10 ટ્રેન ચલાવવામાં આવી છે. તેની સામે મહારાષ્ટ્રમાં 61 અને તેલંગાણામાં 23 ટ્રેન ચલાવવામાં આવી છે.

  • અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં અનાજનું વિતરણ
  • મધ્યમવર્ગના ૭૦ ટકા પરિવારે એપ્રિલ માસમાં અનાજ વિતરણનો લાભ લીધો
  • મનરેગા હેઠળ શ્રમિકોને કામ આપવામાં આવ્યું
  • રાજ્યમાં મનરેગા હેઠળ ૩ લાખ પાંચ હજાર શ્રમિકોને કામ મળ્યું

ત્રણ લાખ પાંચ હજાર શ્રમિકોને કામ આપવામાં આવ્યુ

રાજ્યમાં અત્યાર સુધીમાં 2.56 લાખ મજૂરોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. અશ્વિનિ કુમારે વધુમાં જણાવ્યુ કે, અમદાવાદ શહેર સિવાય રાજ્યના તમામ વિસ્તારમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. મધ્યમવર્ગના 70 ટકા પરિવારે એપ્રિલ માસમાં અનાજ વિતરણનો લાભ લીધો છે. તો રાજ્યમાં મનરેગા હેઠળ શ્રમિકોને રોજગારી આપવામાં આવી રહી છે. ત્યારે આજે મનરેગા ત્રણ લાખ પાંચ હજાર શ્રમિકોને કામ આપવામાં આવ્યુ છે.

READ ALSO

Related posts

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની સમયમર્યાદામાં થઇ વૃદ્ધિ, 31 ડિસેમ્બર સુધી ITR ફાઈલ કરવા પર નહિ લાગે કોઈપણ ચાર્જ

Zainul Ansari

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!