GSTV

માઈક્રોસોફ્ટ CEO સત્ય નડેલાનું સૌથી મોટું નિવેદન, CAA પર ભારતમાં જે થઈ રહ્યું છે તે…

નાગરિકતા સુધારો અધિનિયમ (CAA))ને લઈને દેશભરમાં વિરોધ વચ્ચે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નડેલાએ મોટું નિવેદન આપ્યું છે.

તેમણે સોમવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે મને લાગે છે કે જે થઈ રહ્યું છે તે દુખદ છે … તે ખરાબ છે …. હું એક એવા બાંગ્લાદેશી ઇમિગ્રન્ટને જોવાનું પસંદ કરીશ જે ભારત આવે છે અને ઈન્ફોસિસના આગામી સીઈઓ બને છે તે જોવું ગમશે. .

માઇક્રોસોફ્ટના સીઈઓએ મેનહટનમાં એક કંપનીના કાર્યક્રમમાં આ વાત કહી હતી. તેમણે આ વાતો એક સમયે કરી છે જ્યારે વિપક્ષ સહિત અનેક હસ્તીઓ સીએએ ઉપર મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરી રહ્યા છે. તે જ સમયે, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી અને જામિયા મીલીયા જેવી યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ એક મહિનાથી વધુ સમયથી આ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

હવે યુદ્ધ મેદાનમાં દુશ્મનોની ખેર નથી, DRDO દ્વારા સ્વદેશી પિનાકા મિસાઈલ બનાવવાનો પ્રારંભ

Mansi Patel

અયોધ્યા બાદ હવે મથુરામાં શ્રીકૃષ્ણના મંદિરનો મામલો સુપ્રીમમાં પહોંચ્યો, આ છે જૂનો વિવાદ

Karan

લાઇવ મેચમાં ધોનીએ કરી નાંખી આવી મોટી ભૂલ, જો ના થઈ હોત તો પરિણામ કંઈક આવું હોત

Karan
Do NOT follow this link or you will be banned from the site!