GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમદાવાદના માઈક્રો કન્ટેન્ટમેન્ટની યાદી જાહેર, જાણો ક્યા વિસ્તારોનો કરાયો સમાવેશ અને કયા વિસ્તારોને મળી ગઈ મોટી છૂટ

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં વધુ 438 પોઝિટિવ કેસ નોંધાયા. જ્યારે 31 દર્દીઓનાં મોત થયા. જ્યારે 689 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા. નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 299, સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, વલસાડમાં 4-4 કેસ નોંધાયા છે. રાજ્યમાં વિવિધ હોસ્પિટલમાં 5,776 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે 61 દર્દીઓ વેન્ટીલેટર પર છે.

કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

તો અમદાવાદના કોરોના સંક્રમણને અટકાવવા લેવામાં આવેલા પગલાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ મિટિંગમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદનો મણીનગર વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર આવી ગયો છે. ચર્ચાના અંતે અમદાવાદના કેટલાક વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. હવે સપૂર્ણ વોર્ડને બદલે જે તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલોક વિસ્તાર જ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ મુકવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.

READ ALSO

Related posts

ગુજરાતમાં દર 2 મીનિટથી ઓછા સમયમાં એક વ્યક્તિ થાય છે કોરોનાથી સંક્રમિત, ખરાબ છે સ્થિતિ

Harshad Patel

ગલવાનમાં ચીનને કારણે મોદી થયા આ 2 અધિકારીથી ખફા, રાજનાથને કહ્યું લેખિતમાં ખુલાસો માગો

Harshad Patel

ગરમ પાણી પીવાથી ચેહરા પર આવે છે નિખાર, જાણો બીજા અનેક ફાયદા..

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!