GSTV
Home » News » હવે ક્યારેય નહીં પડે ગાડીમાં પંક્ચર, આવી રહ્યા છે ખાસ ટાયર

હવે ક્યારેય નહીં પડે ગાડીમાં પંક્ચર, આવી રહ્યા છે ખાસ ટાયર

ટાયર્સ પંચર થવાની સમસ્યાથી ઘણા બધા કંટાળી જાય છે. પરંતુ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો. Michelin અને General Motorsએ ગાડીઓ માટે નવા એરલેસ ટાયર્સ ટેકનોલોજી રજૂ કરે છે. આ ટેકનોલોજી સ્થાયી ગતિશીલતા માટે Movin On શિખર સમેલન વખતે, Uptis પ્રોટોટાઈપ એટલે કે યુનિક પંચરપ્રૂફ ટાયર કહેવામાં આવે છે.

જવાઈન્ટ રિસર્ચ એગ્રીમેન્ટની બંને કંપનીઓ 2024ની શરૂઆતમાં પેસેન્જર મોડલ પર Uptisને રજૂ કરવાના લક્ષયને લઈ Uptis પ્રોટોટાઈલને માન્ય રાખવામાં આવશે. Michelin અને GM Uptis પ્રોટોટાઈપ પર કામ રહી રહ્યા છે અને તેની શરૂઆત શેવરલે બોલ્ડ EVથી શરૂ થવા જઈ રહી છે.

છેલ્લા પાંચ વર્ષોમાં Michelin અત્યાર સુધી એયરલેસ ટાયર પર કામ કરી રહી છે. કંપનીએ 2014માં ટ્વીલ કોન્સેપ્ટને રજૂ કર્યું હતું અને આ કમર્શિયલને વપરાશ માટે તૈયાર કરવા એક નવા પ્લાન્ટમાં 50 મિલિયન ડોલરનું રોકાણ કરવામાં આવશે. અને Uptis તેનું નવું મોડેલ છે. દુનિયાભરમાં લગભગ 200 મિલિયન ટાયર્સ દર વર્ષે સમય પહેલા પંક્ચર, રસ્તાના કારણે અને નુકસાન થાય છે.

Uptis પ્રોટોટાઈપ દ્વારા આ પ્રગતિ Michelin અને GMની સુરક્ષા, વધુ ટકાઉ મોબિલિટી સમાધાન કરવા માટે પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે. જાણકારી માટે જણાવીએ કે દુનિયાભરમાં 200 મિલિયન ટાયર્સ દર વર્ષે પોતાના સમય પહેલાં જ પંક્ચર થઈ જાય છે અને તેના પાછળનું મોટું કારણ છે ખરાબ રસ્તા, અનુચિત વાયુ દબાવ છે. એવામાં Michelin અને GM સૌથી સેફ અને ટકાઉ ટાયર્સનું નિર્માણ કરશે.

Read Also

Related posts

પોલીસને મદદ કરીને નફો કરતું થયેલું ભારતીય સ્ટાર્ટઅપ,ઇન્ડિયન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ફેસિયલ રેકગ્નિશન

Path Shah

Tata Skyએ બદલી 25 ચેનલ પેકની કિંમત, હવે સસ્તામાં જોઈ શકશો ટીવી ચેનલ્સ

Dharika Jansari

આ કંપનીના સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે વડાપ્રધાન મોદી અને અમિત શાહ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!