GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

પોર્ન સાઈટ પરથી આ કારણે વીડિયો હટાવી રહી છે મિયા, પોર્ન સ્ટારે એડલ્ટ ઈંડસ્ટ્રી પર લગાવ્યા ગંભીર આરોપ

પોર્ન સ્ટાર રહી ચુકેલી મિયા ખલીફા હવે એડલ્ટ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલા પોતાના નામને હટાવવા માગે છે. મિયા એડલ્ટ વેબસાઈટ પરથી પોતાના વીડિયો પણ હટાવવામાં લાગી ગઈ છે અને તેમા લોકો પણ તેને સપોર્ટ કરી રહ્યા છે.

પૈસા કમાવાનું બંધ કરો

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મિયા ખલીફાએ એડલ્ટ વેબસાઈટને જણાવ્યુ છે કે, મિયાના 6 વર્ષ જૂના વીડિયો બતાવીને શેર કરવા અને તેનાથી પૈસા કમાવાનુ બંધ કરે. જેના માટે મિયાએ એક પિટીશન પણ દાખલ કરી છે.ત્યારે હવે મિયા ખલીફા પણ એ વાતથી ખુશ છે કે, લોકો પણ તેને સપોર્ટ કરી રહ્યા છે અને પિટીશન સાઈન કરી રહ્યા છે. તેણે એક વીડિયો શેર કરતા જણાવ્યુ હતુ કે, હવે લોકો તેની પિટિશનને 1.5 મિલિયન લોકો સાઈન કરી રહ્યા છે.

મહિલાઓની સુરક્ષાને લઈ સવાલો ઉભા કર્યા

મિયાએ આ વીડિયોની સાથે લખ્યુ છે કે, 15 બિલિયન ડૉલરની એક ઈંડસ્ટ્રી તેમા કામ કરતી મહિલાઓને સુરક્ષા પણ આપી શકતી નથી.જણાવી દઈએ કે, મિયા ખલીફાએ હાલમાં જ પોતાના નાકની સર્જરી કરાવી છે. તેણે સોશિયલ મી઼ડિયા પર તેના ફોટો પણ શેર કર્યા હતા. નોઝ સર્જરી બાદ મિયાના નાકનો શેપ અને લુક ઘણો બદલાઈ ગયો છે.

લગ્નજીવન એન્જોય કરી રહી છે

મિયા ખલીફાએ આ વર્ષે જ પોતાના બોયફ્રેન્ડ સૈંડબર્ગ સાથે લગ્ન કર્યા છે. આ વાતની જાણકારી આપતા મીડિયાની મદદથી સમાચાર આપ્યા હતા. હવે તે લગ્નજીવનને એન્જોય કરી રહી છે.

READ ALSO

Related posts

રસ્તે રખડતી ગાયો મામલે હાઈકોર્ટની ટકોરને ઘોળીને પી ગઈ અમદાવાદ મનપા, પરિસ્થિતિ જેમની તેમ

Nilesh Jethva

આ છે દેશના 5 બજેટ સ્માર્ટફોન, કિંમત છે 10 હજારથી પણ ઓછી

Pravin Makwana

ડોકલામમાં હાર બાદ ચીને LAC પર ગોઠવ્યા છે ફાયટર જેટ, સમગ્ર કાશ્મીર આ વિમાનોની રેન્જમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!