GSTV
Home » News » મિયા ખલીફાએ કર્યો પોર્ન ફિલ્મોથી થનાર કમાણીનો ખુલાસો, ફેન્સે કહ્યું કે…

મિયા ખલીફાએ કર્યો પોર્ન ફિલ્મોથી થનાર કમાણીનો ખુલાસો, ફેન્સે કહ્યું કે…

એક્સ-એડલ્ટ સ્ટાર મિયા ખલીફાએ પોર્ન ઈન્ડસ્ટ્રીથી થનાર કમાણીનો ખુલાસો કર્યો છે. મિયાનો દાવો છે કે તેને એડલ્ટ ફિલ્મોથી માત્ર 8.5 લાખ રૂપિયા મળ્યા હતા. એક સમય એવો હતો કે મિયા સૌથી વધુ સર્ચ થનાર એડલ્ટ એક્ટ્રેસ પણ બની ગઈ હતી.

मिया खलीफा ने किया पोर्न फिल्मों से कमाई का खुलासा, फैन्स बोले- झूठ

મિયા ખલીફાને એડલ્ટ ફિલ્મોના કારણે મારી નાખવાની ઘમકીઓ પણ મળી હતી. એક ઈન્ટરવ્યૂમાં મિયાએ જણાવ્યું હતુ કે લોકો વિચારે છે કે  મે કરોડો રૂપિયાની કમાણી કરી છે જે ખોટુ છે.

મિયાનો દાવો છે કે જ્યારે તેમણે 5 વર્ષ પહેલા એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારથી તેમને સામાન્ય નોકરી શોધવામાં પણ મુશ્કેલી પડવા લાગી. તેણે એડલ્ટ ઈન્ડસ્ટ્રી છોડ્યા પછીના સમયને ખુબ જ ભયાનક કહ્યો છે.

मिया खलीफा ने किया पोर्न फिल्मों से कमाई का खुलासा, फैन्स बोले- झूठ

મિયાએ જણાવ્યું કે તેને એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં જવાનો કોઈ અફસોસ ન હતો. ત્યાં જ તેમના ફેન્સ એડલ્ટ ફિલ્મો દ્વારા થનાર કમાણીના દાવાને સ્વીકાર નથી કરી શકતા. સોશિયલ મીડિયા પર કેટલાંય લોકોએ દાવો કર્યો કે તો જૂઢુ બોલી રહી છે.

ફેન્સના આરોપો પછી મિયાએ જણાવ્યું તે તેને કરોડો રૂપિયા આપવાનું વચન કરવામાં આવ્યુ ન હતુ અને ન તો હું આશા રાખીને બેઠી હતી. હું બસ પોતાના વિશે અને ઈન્ડસ્ટ્રી વીશે સામાન્ય અફવાઓને સાચી કરી રહુ છું.

READ ALSO

Related posts

કેવડિયા ખાતે ઇન્ડિયા આઈડિયાઝ કોન્કલેવમાં ભાગ લેવા પહોંચ્યા આ રાષ્ટ્રીય નેતાઓ

Nilesh Jethva

ગુજરાતના મહેમાન બનેલા બોલિવૂડના આ જાણીતા સીંગરે દિલ્હી હિંસા મામલે આપ્યું નિવેદન

Nilesh Jethva

અમદવાદના બાપુનગર વિસ્તારમાં એક સાથે 20 દુકાનોમાં આગ લાગતા મચી અફરા તફરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!