GSTV
Home » News » Xiaomi તેની 5મી એનિવર્સરી પર શરૂ કર્યો સેલ, 5 રૂપિયામાં આ પ્રોડક્ટ્સ ખરીદવાની તક ચૂકશો નહીં

Xiaomi તેની 5મી એનિવર્સરી પર શરૂ કર્યો સેલ, 5 રૂપિયામાં આ પ્રોડક્ટ્સ ખરીદવાની તક ચૂકશો નહીં

Xiaomiને ભારતમાં 5 વર્ષ થઈ ગયા છે. ભરતમાં 5 વર્ષની ઉજવણી માટે કંપનીએ સેલ હોસ્ટ રાખ્યો છે. આ Xiaomiનો 5મો એનિવર્સરી સેલ છે. આ સેલમાં કંપની તમને કેટલીક પ્રોડક્ટસ પર મોટું ડિસકાઉન્ટ આપી રહી છે. ડિસકાઉન્ટ ઉપરાંત Xiaomi બીજી પણ કેટલીક ઓફર્સ આપી રહી છે. તેમાં સૌથી સારી ઓફર રૂપિયા 5નો સેલ છે.

આ સેલમાં ખરીદારને માત્ર રૂપિયા 5માં કંઈક Xiaomi પ્રોડક્ટ્સ ખરીદવાનો મોકો મળશે. આજે રૂપિયા 5માં ત્રણ Xiaomi પ્રોડક્ટ્સ Redmi Note 7 Pro, Redmi Y3 અને Mi TV LED 4A PRO 32 ઈંચ મળી રહ્યું છે. આ સેલ 23જુલાઈથી લઈ 25 જુલાઈ સુધી ચાલશે. સેલ Xiaomi ની વેબસાઈટ પર ચાલી રહ્યો છે. આ સેલ માટે કંપની SBIની સાથે પાર્ટનરશિપ કરી છે. ખરીદનારને 5 ટકા ઓફ મળશે.

આ 5 ટકા ઓફમાં EMI ટ્રાન્જેક્શન પણ ઉપલબ્ધ હશે. તેની સાથે કંપની ફ્લાઈટ બુકિંગ પર ફ્લેટ રૂપિયા 555 કેશબેક ઓફર આપી રહી છે. એ ઉપરાંત એક્સપ્રેસ ડિલીવરીનો વિકલ્પ પર આપવામાં આવ્યો છે. તેનો મતલબ છે કે તમને એ દિવસે જ તેનો ઓર્ડર મળી જશે. આ સેલમાં Xiaomi ફલેશ સેલ હોસ્ટ કરી રહી છે. Redmi Note 7 Pro અને Mi લગેજ આજે ફ્લેશ સેલમાં 4PM વાગ્યે ઉપલબ્ધ હશે.

તેનો મતલબ કે આ પ્રોડક્ટ્સને તમે 4 વાગ્યા પછી 5 રૂપિયામાં ખરીદી શકો છો. તેમાં Xiaomi Redmi Y3 અને Mi TV LED 4A PRO 32 ઈંચ હશે. આ પહેલા દિવસનો સેલ હશે. બીજા દિવસે Redmi Go અને Mi લગેજ રૂપિયા ફ્લેશ સેલમાં ઉપલબ્ધ છે.

તે 6 વાગ્યા પછી Mi હોમ સિક્યોરિટી કેમેરો 360° 1080Pવ્હાઈટ અને Miકેઝ્યુઅલ બેગપેક બ્લેક ફ્લેશ સેલમાં ઉપલબ્ધ હશે. રૂપિયા 5 ઉપરાંત ફ્લેશ સેલમાં કંપની Small = Big સેલ પણ કરી શકે છે. ત્રીજા દિવસે હાઈ પ્રાઈઝ સેલ હશે જે 4વાગ્યાથી 5વાગ્યા સુધી રહેશે.

Read Also

Related posts

Pebble કંપનીએ લોન્ચ કર્યુ 10W નું નવુ બ્લૂટૂથ સ્પીકર, જાણો કિંમત અને ફીચર્સ

Ankita Trada

Jio યુઝર્સને ફટકો, આ સૌથી પોપ્યુલર પ્લાનની વેલીડીટી સીધા 29 દિવસ ઘટી ગઇ!

Bansari

મેક ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપશે ચીનની આ સ્માર્ટફોન કંપની, મોબાઈલમાં ISROની આ નેવિગેશન સિસ્ટમને આપશે સપોર્ટ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!