GSTV
Home » News » સ્વતંત્રતા દિવસ પર Flipkart પર Mi સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

સ્વતંત્રતા દિવસ પર Flipkart પર Mi સ્માર્ટફોન્સ પર મળી રહ્યું છે જબરદસ્ત ડિસ્કાઉન્ટ

સ્વતંત્રતા દિવસના અવસર પર ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર સેલનું આયોજન કર્યું છે. સેલની શરૂઆત 12 ઓગષ્ટના રોજ થયેલી અને 18 ઓગષ્ટ સુધી ચાલશે. Mi Days સેલમાં શાઓમીના દરેક સ્માર્ટફોન પર બંપર ડિસ્કાઉન્ટ છે.

Redmi Note 7Sની કિંમત 11999 રૂપિયા છે. આ સ્માર્ટફોન 2000ના ડિસ્કાઉન્ટ પર 9999 રૂપિયામાં મળી રહ્યોં છે. HDFC બેન્કના ડેબિટ કાર્ડ પર 5 ટકાનું કેશબેક મળશે. તેટલુ જ કેશબેક એક્સેસ બેન્કના ક્રેડિટ કાર્ડ પર પણ મળી રહ્યું છે. આ ફોનમાં 3 જીબી રેમ, 48MP + 5MP ડ્યુઅલ રિયર કેમેરો સેટઅપ અને 13MP સેલ્ફી કેમેરો છે.

આ સિવાય Redmi K20  પર પણ 1000 રૂપિયાની છુટ મળી રહી છે. 22999 રૂપિયાનો ફોન 21999 રૂપિયામાં મળી રહ્યોં છે. અક્સિસ બેંક કાર્ડ પર 5 ટકા કેશબેક પણ મળશે. આ ફોનમાં 6 જીબી રેમ, 48MP + 13MP + 8MP ત્રીપલ રિયર કેમેરો સેટઅપ અને 20MP સેલ્ફી કેમેરો છે.

POCO F1 પર 18 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 21999 રૂપિયાનો ફોન 17999 રૂપિયામાં વેચાઈ રહ્યોં છે. તેની સ્ક્રીન 6.18 ઈંચ છે. રેમ 6 જીબી, ઈન્ટરનલ મેમરી 64 જીબી છે.

Redmi Note 7 Pro  પર 12 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એક્સિસ બેન્ક અને HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ પર 5 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફોનમાં 48MP + 5MPનો ડ્યુઅલ કેમેરા સેટઅપ છે અને 13MPનો સેલ્ફી કેમેરો છે.

READ ALSO

Related posts

મીકાના સમર્થનમાં આવી આ એક્ટ્રેસ, કહ્યું- ‘હું કરીશ પાકિસ્તાનમાં પરફોર્મ, કોઇ રોકીને બતાવે’

NIsha Patel

આ ક્રિકેટરના ઘરમાં લાગી આગ, અંદર હતાં પત્ની અને બાળકો

Bansari

આ શું, હાથમાં ઓશીકું લઈને એરપોર્ટમાં પહોંચી જાહ્નવી કપૂર! લોકોએ પૂછ્યા અજીબ સવાલ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!