GSTV
Home » News » મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા હોબાળો

અમદાવાદના મહત્વાકાંક્ષી મેટ્રો રેલ પ્રોજેક્ટમાં કામ કરતા કારીગરોને છેલ્લા 3 મહિનાથી પગાર ન ચૂકવાતા કારીગરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ન્યુ કોટન અમરાઇવાડીની ઓફિસ પાસે પગારની માંગણી સાથે કારીગરોએ હોબાળો મચાવ્યો હતો. પરંતુ કંપનીના અધિકારીઓએ તેમની વાત સાંભળવાને બદલે તેમને મેટ્રો રેલ ઓફિસની નીચે ઉતારી બહાર કરી દેવાતા કારીગરોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ત્રણ મહિનાથી પગાર ન મળતા તેમની હાલત કફોડી બની છે.

READ ALSO

Related posts

સાનિયા મિર્ઝાની બહેને કહ્યું ‘કબૂલ હૈ’, અને જીવન ભર માટે બની ગઈ આ દિગ્ગજ ક્રિકેટરના પુત્રની સંગીની

NIsha Patel

ડોક્યુમેન્ટ વિના પણ બની જશે તમારુ આધાર કાર્ડ, UIDAIએ શરૂ કરી આ નવી સુવિધા

Bansari

SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય

Karan
Do NOT follow this link or you will be banned from the site!