GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

USFDAનો ડાયાબિટીસની દવા મેટફોર્મિન રિકોલ કરવાનો આદેશ,કેન્સરજનક કેમિકલ વધુ હોવાનું ખુલ્યુ

અમેરિકાની ડ્રગ ઓથોરિટી FDAએ દ્વારા જણાવ્યું છે કે ડાયાબિટીઝ ટાઇપ-ટુના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાતી મેટફોર્મિન નામની દવામાં કેન્સરને નોતરી શકે તેવા કેમિકલ ઉચ્ચ સ્તરે મળી આવ્યા છે.. જેથી આ દવાને માર્કેટમાંથી રિકોલ કરી લેવામાં આવી છે. યુએસએફડીએ દ્વારા આ દવાની તપાસ બાદ રિકોલનો નિર્ણય લીધો છે.

NDMAનું લેવલ ઉચ્ચ સ્તરે

તપાસમાં જાણવા મળ્યું કે હાઇ બ્લડ સુગરવાળા ટાઇપ-ટુ ડાયાબિટીઝના દર્દીઓ માટે વપરાતી આ દવામાં એન-નાઇટ્રોસોડિમિથાઇલેમાઇન એટલે કે NDMAનું લેવલે ઉચ્ચ સ્તરે જોવા મળ્યું. USFDAએ ફાર્મા કંપનીઓના નામ આપ્યા વગર જણાવ્યું કે તે આ દવા બનાવતી પાંચ કંપનીઓના સંપર્કમાં છે કે જેથી તેઓ સ્વેચ્છાએ આ દવા પરત ખેંચી લે. ઓનલાઇન ફાર્મેસી વાલવેટિંગે માર્ચમાં કહ્યું હતુ કે તેની સ્વતંત્ર તપાસમાં 11 કંપનીઓ દ્વાર બનાવાયેલી મેટફોર્મિનમાં એનડીએમએનું ઉચ્ચ લેવલ જોવા મળ્યું હતુ. આ પહેલા એફડીએ દ્વારા ડિસેમ્બરમાં મેટફોર્મિનને લઇને તપાસ શરૂ કરી દીધી હતી.

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!