GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

હવામાન વિભાગની આગાહી / ગરબા ખેલૈયાઓ માટે સારા સમાચાર, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત

રાજયમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી કરી છે.રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે.

રાજ્યના વિવિધ શહેરોમાં છૂટો છવાયો વરસાદ રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.અમદાવાદ ગાંધીનગરમાં પણ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.નવરાત્રીમાં સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે.

Related posts

ઉત્તરપ્રદેશના લખીમપુરમાં બસ અને ટ્રક વચ્ચે સર્જાયો ગંભીર અકસ્માત, 8ના કરૂણ મોત, અનેક ઘાયલ

pratikshah

દિલ્હી દારૂ કૌભાંડમાં બીજી ધરપકડ, ED દ્વારા સમીર મહેન્દ્રુને કરાયો અરેસ્ટ- AAPએ આપી આ પ્રતિક્રિયા

Hemal Vegda

ડોલર સામે રૂપિયો વધુ નબળો! 81.93ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો, ભારતીય ચલણનું થઈ રહ્યું છે સતત અવમૂલ્યન

pratikshah
GSTV