GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગની જાહેરાત, ગુજરાતના આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

કચ્છથી ડીસા સુધી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે હજુ ગુજરાતમાંથી ચોમાસાને વિદાયને સમય લાગશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભેજવાળા વાતાવરણને લઈને આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના નહીવત છે.

Related posts

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah

અમરેલી : ચૂંટણીની રસાકસી વચ્ચે ભાજપ કાર્યાલય પર નેતાઓ સાથે ચાની ચૂસકી મારી આવ્યા પરેશ ધાનાણી, VIDEO થયો વાયરલ

pratikshah

નો પોલિટિક્સ, પ્લીઝ! સર્વત્ર સરેરાશ 52 સભા- રેલીઓ છતાં મતદારોનું ઉંહું! રાજકોટ જિલ્લાની આઠ બેઠક કબજે કરવા પક્ષોની અગ્નિપરીક્ષા

pratikshah
GSTV