GSTV

Met Gala 2021/ રેડ કાર્પેટ પર સેલેબ્સનો જબરદસ્ત ફેશન અંદાજ, કીમ કાર્દિશિયન હંમેશાની જેમ રહી સેન્ટરમાં

Met Gala

Last Updated on September 14, 2021 by Bansari

Met Gala 2021ની રાહ ઘણા સમયથી જોવાઈ રહી હતી. ઇવેન્ટમાં સેલેબ્સે સ્ટાઈલિશ એન્ટ્રી મારી છે. જસ્ટિન બીબર જ્યાં ઇવેન્ટમાં પત્ની સાથે પહોંચ્યા ત્યાં જ કિમ કંઈક પહેરીને આવી હતી કે બધા ચોકી ગયા.

Met Gala 2021માં કિમ કાર્દિશિયને આઉટફિટથી બધાને ચોંકાવી દીધા. એમણે બ્લેક કલરનું આઉટફિટ પહેર્યું હતું જેમાં એના ચેહરા સુધી કવર હતું.

જસ્ટિન બીબર પત્ની હેલી બીબર સાથે ઇવેન્ટમાં પહોંચ્યા. બંને બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.

શોન પોતાના એબ્સ ફ્લોન્ટ કરતા જોવા મળ્યા. ત્યાં જ કૅમીલા કેબેલ્લો પર્પલ આઉટફિટમાં ખુબ સુંદર જોવા મળી રહી હતી.

જીજી હદીદ મા બન્યા પછી પહેલી વખત Met Galaમાં જોવા મળી. ઓફ વ્હાઇટ ગાઉનમાં તેઓ પ્રિંસેસ લાગી રહી હતી.

લિલ નેક્સ એક્સ પહેલા ગોલ્ડ કેપ સાથે પહોંચી પછી એમણે એને ફાડી અને એને આ ગોલ્ડ કવચમાં જોવા મળી.

બીલી ઇલિશ આ ઇવેન્ટમાં પીચ કલરનું મોટું ગાઉન પહેરી પહોંચી હતી જે અડધાથી વધુ ફ્લોરને કવર કરી રહ્યું હતું

જેનીફર્ લોપેઝએ એક કવિનની કેમ Met Galaમાં એન્ટ્રી મારી હતી.

Read Also

Related posts

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!