GSTV
Home » News » રવિવાર અને સોમવારે ધ્યાન રાખજો : ફરી ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની વકી

રવિવાર અને સોમવારે ધ્યાન રાખજો : ફરી ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદની વકી

આગામી રવિવાર અને સોમવારે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં ઓડિશા ઉપર અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે છવાયેલું અપર એર સાઈક્લોનિક સરક્યુલેશન આવનારા દિવસોમાં સક્રિય બનશે જે પશ્ચિમ દિશા તરફ આગળ વધશે.

જેના કારણે રવિવારે ગુજરાતમાં કેટલાંક સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. સોમવારે પણ ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં અમુક સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

Related posts

Video: બીજેપી નેતાએ… બીજેપી ઓફિસની બહાર… બીજેપીની મહિલા નેતાને લાફો ઝીંકી દીધો

Arohi

સુરતમાં 20 બાળકો ભરેલી રિક્ષા પકડનાર પોલીસકર્મીએ અનોખી રીતે વાલીને જાગૃત કર્યા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!