GSTV

પતંગબાજો આનંદો: ઉત્તરાયણ પર નહિ બગડે તમારી મજા, ગમતો પવન ફૂંકાવાની આગાહી

પતંગરસિયાઓ ખુશીના સમાચાર આવ્યા છે. ઉત્તરાયણમાં ભલે કોરોના મહામારીએ ગ્રહણ લગાવ્યું હોય પરંતુ ઉત્તરાયણના દિવસે પવન ચોક્કસ સાથ આપશે. પતંગ રસિયાઓએ ભલે કોરોના મહામારીમાં નિયમો પાળવા પડે પણ પવન સાથ આપશે. આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેશે.

પવન

હવામાન વિભાગે આવતીકાલે પવનની ગતિ સામાન્ય રહેવાનું આગાહી કરી છે. સાથે જ જણાવ્યું છે કે પવનની ગતિ પ્રતિ કલાક 15 કિલોમીટરની રહેશે. ઉત્તર-પૂર્વના પવન ફૂંકાશે. ત્યારે સામાન્ય પવનમાં પતંગરસિયાઓ સારી રીતે ઉત્તરાયણની મજા માણી શકશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IPL 2021: ફેબ્રુઆરીમાં આ દિવસે યોજાઈ શકે છે ખેલાડીઓની હરાજી, ઘણા ક્રિકેટર્સને લાગી શકે છે લોટરી

Ali Asgar Devjani

સહમતિ હોય તો છૂટાછેડાને વહેલા મંજૂરી મળે શકે છે, 6 મહિનાનો સમય આપવો જરૂરી નથીઃ હાઈકોર્ટ

Ali Asgar Devjani

મિત્ર દેશોને નિઃશુલ્ક વેક્સિન આપ્યા બાદ હવે ભારત કરશે વિશ્વની મદદ, જાણો કયા દેશને મળશે પ્રથમ જથ્થો

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!