GSTV
Home » News » સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છ અને દ.ગુજરાતમાં આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક દરમ્યાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળ પર સર્જાયેલા લોઅર પ્રેશરના કારણે ગુજરાતના મોટાભાગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-ક્ચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ ગુજરાતમાં અત્યાર સુધીમાં 87% વરસાદ પડી ચૂક્યો છે. પશ્ચિમ બંગાળ પર સર્જાયેલું લોઓર પ્રેશર મધ્ય પ્રદેશ સુધી પહોંચ્યું છે. મંગળવારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

Related posts

અમદાવાદમાં ભાદરવાના ધોમધખતા તાપમાં RTO બહાર લાગી લાંબી લાઈનો

Nilesh Jethva

અમદાવાદમાં પીધેલી હાલતમાં એક વ્યક્તિએ પોલીસકર્મીને માર મારતા ચકચાર

Nilesh Jethva

અમદાવાદમાં સફાઈ માટે કરોડોના ખર્ચે આ સાધનો વસાવવામાં આવ્યા, આવી છે ખાસીયતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!