GSTV

વિરોધીઓ હાર ભાળી ગયા એટલે બોલે છે, બાકી હું કોંગ્રેસ સાથે છું અને રહીશ: મેરામણ ગોરીયા

Last Updated on April 7, 2019 by

દ્વારકા કોંગ્રેસમાં વિખવાદ હોવાના આક્ષેપને પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરીયાએ ફગાવી દીધા છે. મેરામણ ગોરીયાએ દાવો કર્યો કે તેઓ પક્ષ કે પછી ઉમેદવારથી નારાજ નથી. પણ કોંગ્રેસની સાથે છું અને રહીશ. વિરોધીઓ હાર ભાળી ગયા હોવાથી બદનામ કરવા વાતો ફેલાવે છે.

ઉલ્લેખનીય છે કે શનિવારે અહેવાલ આવ્યા હતા કે દ્વારકાના કલ્યાણપુર વિસ્તારમાં ચૂંટણી પ્રચાર દરમ્યાન ઉમેદવાર મુળુ કંડોરિયાથી નારાજ મેરામણ ગોરીયા ચૂંટણી પ્રચાર અધવચ્ચે મૂકી ઘરે પરત ફર્યા હતા. જોકે તેમણે આ અહેવાલનો ખોટા ગણાવ્યા છે.

READ ALSO

Related posts

એસ.જયશંકરે વિદેશ પ્રધાનનો કાર્યભાર સંભાળતા જણાવી આ મહત્તવની વાતો

Karan

લોકસભાની ચૂંટણીમાં ભાજપનો જંગી વિજય બાદ વિપક્ષમાં સામે આવ્યો મતભેદ, રાજીનામાનો ટ્રેન્ડ ચાલુ

Karan

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

Karan
Do NOT follow this link or you will be banned from the site!