GSTV
Home » News » રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા

રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા

રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

અને કહ્યુ હતુ કે પ્રાથમિક શાળાના વિલીનીકરણનો નિર્ણય ભવિષ્યમાં વિઘાતક સાબીત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.

આદિજાતિ વિસ્તારો પૂરતી વર્ગ દિઠ વિદ્યાર્થીઓની સંખ્યા 10ની રાખવામાં આવે તો વિલીનીકરણનો પ્રશ્ન ઉકેલાય શકે તેમ છે. શાળાના વિલીનીકરણ મુદ્દે સ્થાનિકોને વિશ્વાસમાંના લેવાયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

READ ALSO

Related posts

દેશ-વિદેશમાં વિખ્યાત આ સંસ્થાએ મનપાની જમીન પર દબાણ કરતા મામલો ગરમાયો

Nilesh Jethva

અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આકાર પામશે રોબોટિંગ ગેલેરી, આવી હશે ખાસિયતો

Nilesh Jethva

અમદાવાદ નજીક વિકસેલા આ ઈન્ડસ્ટ્રીયલ હબના કારણે જમીન અને જીવન બન્ને જોખમમા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!